________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ લોકના માર્ગને દેખે પણ કુમાર્ગનો ત્યાગ કરે, ૧૧ નિશ્ચયવાદ તે કેવલીયે કહેલો. • ધર્મરૂપી કલ્પ વૃક્ષના - ૧ સમકિતરૂપી મૂળ, ૨ ધીરજ રૂપી કંદ, ૩ વિનયરૂપી વેદિકા ચોકી, ૪ યશરૂપી બીજ, ૫ પાંચ મહાવ્રતરૂપી સંઘ, ૬ ભાવનારૂપી ડાળીયો, ૭ જ્ઞાન ધ્યાનરૂપી છાલ, ૮ અનેક ગુણરૂપી કુંપળા, ૯ શીયલરૂપી કુલ, ૧૦ ઉપયોગરૂપી સુગંધ ૧૧ મોક્ષરૂપી ફળ. • જ્ઞાન વધે: ૧ ઉદ્યમ કરે તો, ર નિદ્રા ત્યાગ કરે તો, ૩ અલ્પ આહાર કરે તો, ૪ થોડુ બોલે તો, ૫ પંડિતનો સંગ કરે તો, ૬ વિનય કરે તો, ૭ કપટરહિત તપ કરે તો, ૮ સંસારને અસાર જાણે તો, ૯ ભણેલાની પુછ પરછ ગણત્રી કરે તો, ૧૦ જ્ઞાનીના પાસે ભણે તો, ૧૧ ઇંદ્રિયોના વિષયને ત્યાગે તો.
|
બાર પ્રકાર
શ્રાવકના ૧૨ વ્રતો : ૧ પૂલ પ્રાણાતિપાત વિરમણ, ૨ સ્થૂલ મૃષાવાદ વિરમણ, ૩ સ્થૂલ અદત્તાદાન વિરમણ ૪ સ્વદારા સંતોષ પરસ્ત્રીઆદિક ત્યાગ, ૫ પરિગ્રહ પ્રમાણ, ૬ દિવ્રત, ૭ ભોગોપભોગ, ૮ અનર્થદંડ પરિહાર, ૯ સામાયિક, ૧૦ દેસાવકાશિક, ૧૧ પૌષધ, ૧૨ અતિથિસંવિભાગ. • અવિરતિ : ૧ પૃથ્વી, ૨ અપ, ૩ તેલ, ૪ વાઉ, ૫ વનસ્પતિ ૬ ત્રસ, ૭ એકેંદ્રિ, ૮ બેઇંદ્રિય, ૯ ઇંદ્રિ, ૧૦ ચૌરિદ્રિ, ૧૧ પચંદ્રિ, ૧૨ મન. • ઉપયોગ ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન : પર્યવજ્ઞાન, ૫ કેવલજ્ઞાન, ૬ મતિ અજ્ઞાન, ૭ શ્રુત અજ્ઞાન, ૮
૯૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org