SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ જેની ફઇબા થઇશ તે તારે મોઢે મીઠું બોલી પાછળ બોલશે કે આખા ગામની ફઇબાને આખા ગામની પડી છે, બીજો ધંધો નહિ એટલે ફઇબાપણું ઠીક વિગેરે કહી તને ધુત્તકારી કાઢશે માટે તે ગામનું ફઇબાપણું છોડી હું તારા આત્માની જ ફઇબાપણું કર તેથી તને કાંઇ લાભ થાય. ૬૫. યાદ રાખ મિથ્યાભિમાની યાદ રાખ ! ગુણ વૈષી મુનિ મહારાજાઓ હોય જ નહિ તે તો ગુણ રાગીજ હોય છેસંસારની ઘોર વાસનામાં મુંઝાઈ ગયેલા જ ગુણ કેવી હોય છે. ખોટું હોય તો નિષ્પક્ષપતિને પુછી જો . ૬૬. મુનિયો પધારી છે એવું કહેવું, લખવું,તે કરતાં પોતે વિષ પહેરી ભલી બતાવવાથી લોકોને સારી અસર થશે કારણ કે દુનિયામાં બકનાર બોલનાર ઘણા પણ બરબાદ ઉતારનાર કોઈક વિરલાજ નિકળે. ૬૭. પરિણામે સત્યમાં જ જાય છે તરવાનું કામ પણ તેજ છે, અને અસત્યનો ક્ષણ છે. બુડવાનું કામ પણ તેજ છે. જો સત્યમાં જય ના હોય તો રામ, લક્ષ્મણ, સીતાજી, નલદમયંતિ અને પાંચ પાંડવો દ્રૌપદી અને સત્ય હરિશ્ચન્દ્રાદિ વિગેરે મહા પુરુષોનાં અનેસતીયોનાં નામો ગુર્જરવ કરી રહ્યાં છે. તેનું નામ ઠામ ગંધ પણ દેખાત નહિ માટે સત્યવાદીની કીર્તિ અને અસત્યવાદીની અપકીર્તિ કેમ તું નથી જાણતો શું તું નથી સાંભળતો હજી સુધી તું નિદ્રામાં છે શું ધતુરા આદિનુ પાન કરવાથી તને કેફ ચઢયો છે. તેનો વિચાર કર. અને સંગતિની અભિલાષા હોય તો બાહ્યઆડંબર અસત્યનો ત્યાગ કરી સત્યનો જય ગાવાનો જાવજીવ જાપકર કે બધાયે દુનિયાનો અને ભવનો તેમજ પાપનો પ્રપંચ માત્ર આપોઆપ શાન્તિને પામે. M૧૩૧ ૧૩૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy