________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ स्पृष्टं दुष्टजनॆर्धनैरभिहतं यद् दूषितं कीटकै । स्त्याज्यं तत्कुसुमं दलं फलमथो भक्तै र्जिनप्रीतये ॥२॥
ભાવાર્થ : હાથથકી સ્કૂલના પામેલ તથા પૃથ્વીને વિષે પડી ગયેલ તથા પગને વિષે લાગેલ તથા મસ્તક થકી ઉંચે ગયેલ તથા ખરાબ વસ્ત્રમાં ધારણ કરેલ તથા નાભીકમલથી નીચે રાખેલ તથા દુષ્ટ લોકોએ સ્પર્શ કરેલ તથા મેઘથી હણાઈ ગયેલ તથા કીડાઓથી દુષિત થયેલ પત્રપુષ્પ અને ફલને ભક્તિવાલા માણસોએ જિનેશ્વર મહારાજની પ્રીતિને માટેત્યાગ કરવું જોઇએ અર્થાત્ ઉપરોક્ત પ્રમાણે દૂષિત થયેલા પત્રપુષ્પ અને ફલો જિનેશ્વર મહારાજને ચડાવવાં નહિ. વળી પણ કહ્યું છે કેतथा च-न शुष्कैः पूजयेद्देवं, कुसुमैर्न महीगतैः । न विशीर्णदलै : स्पृष्टै शुभै विकाशिभि : ॥३॥
ભાવાર્થ : શુષ્ક તથા ભૂમિ ઉપર પડેલા તથા શટન પટન થયેલા તથા અશુભ પદાર્થથી સ્પર્શ થયેલા તથા વિકસ્વરપણાને નહિ પામેલા એવા પુષ્પ તથા પત્રો વડે કરી જિનેશ્વર મહારાજની પૂજા કરવી નહિ. વળી પણ કહ્યું છે કે – अन्यच्च-पुतिगन्धान्यगन्धानि, अम्लगम्धानि वर्जयेत् ।
ટાપવિદ્વાન, શીuપપિતાનિ ૨ ૪l
ભાવાર્થ : વળી પણ દુર્ગધવાલા તેમજ અન્ય ગંધ વાલા તથા અસ્ત ગંધવાલા તથા કીડાઓ તેમજ અન્ય જીવજંતુઓ તથા કેશાદિક વડે કરી વીંધાયેલા તથા વિશીર્ણ ભાવને પામેલા તેમજ કરમાઈ ગયેલા ગ્લાનપણાને પામેલા એવા પુષ્પપત્રોને પણ ઉત્તમ જીવોએ પરમાત્માની પુજા કરતાં ત્યાગ કરવાં વળી પણ કહ્યું છે કેकि च-पूजा कुर्वन्नंगल्नैर्धरायां पतितै : पुनः । ___यः करोत्यर्चनं पुष्पै रुच्छिष्टः सोहि जायते
૫૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org