________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ નામની પોતાના પુત્રની સ્ત્રીના કહેવાથી પુન્યસાર શ્રેષ્ઠીએ પડહને સ્પર્શ કરવાથી પડહ વગાડનારાએ રાજાને કહેવાથી, રાજાએ શ્રેષ્ઠીને બોલાવી પૂછવાથી કહ્યું કે મારા પુત્રની વહુના વચનથી મેં પડતને સ્પર્શકર્યો છે. રાજાએ શ્રીમતીને બોલાવવાથીતે શિબિકામાં બેસીને આવી ને સોઢીને પુછયું કે સોઢી ! જો તું કલેશ કરે છે તો કલેશનો બાપ કોણ ? અને કલેશના ભેદો કેટલા છે ? તે કહે. તે સાંભળી સોઢીએ વિચાર કર્યો કે - આટલા કાળ સુધી આવું કોઇને પૂછયું ન હોતું. હું તો વચનથી જ કલેશ કરું છું કલેશનો પિતા અને ભેદ હું જાણતી નથી અને આ જાણે છે, તેથી આ બહુ બુદ્ધિવાળી છે. આણે મને જીતી છે.' એમ બોલતી સોઢીએ શ્રીમતીના ! તું તારા ગુરૂસ્થાને છે માટે બન્ને વચનો બોલી છે તેનો નિર્ણય કર. શ્રીમતી બોલી કે:
રાગ લાય ખુંખાર ભણીજે, કથા લાય હુંકાર સુણીને, પ્રીતિ લાય જીકાર કહી, કલહ લાયતુંકાર ભણીજે ૧ લેહેણાકી જડ માંગણા, રોગોની જડ ખાંસી, દાલીદકી જડ ખાંઉ ખાંઉ, લડાઈકી જડ હાંસી ૨
તે કલેશ છ પ્રકારનો છે. ૧ દ્રિવટિક. ૨ પ્રારિક. ૩ દેવસિક. ૪ ચાતુર્માસિક. ૫ વાર્ષિક, ૬ અને આજમ્પિક એક થાલી માં જમનારને પહેલો, એક શયામાં સુનારને બીજો એકગાડીમાં ભાડું આપી બેસી સાથે જનારને ત્રીજો, બે જણા ભેગા થઈ ખેતી કરનારને ચોથો, ઘણા જણાને ભેગા થઇ ખેતી કરનારને પાંચમો, સ્ત્રીને પુરુષ ધણી ધણીઆણીને છો, તો વચનથી રંજિત થઈ સોઢી શ્રીમતીના ચરણકમલને નમી, ગર્વનો ત્યાગ કરી પોતાને નગરે ગઈ. રાજાએ વસ્ત્રાલંકાર વડે સન્માન કરેલી શ્રીમતી પોતાને ઘેર ગઈ. માટે ગર્વ જોઈએ કરવો નહિ.
૩૪૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org