SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ રાજાને મુનિએ ધર્મોપદેશ આપ્યો કે હેરાજન ! પ્રચુર દુઃખના કારણભૂત આ અસાર સંસારને વિષપ્રાણિયોને ધર્મ વિના કોઈપણ શરણભૂત નથી. તે સાંભલીરાજાને વૈરાગ્યથી દીક્ષા લેવાની ભાવના થઇ, તેથી પુછયું કે આ તમારો દેહ યુવાન અવસ્થાવાળો છે. તથા સમગ્ર પ્રકારે સંસારના ભોગ યોગ્ય છતાં પણ તમોએ શા કારણથી દીક્ષા લીધી ? તેવું સાંભળી મુનિએ કહ્યું કે મને દીક્ષા લેવાની નિમિત્તભૂત તમે જ છો હે રાજન ! જે વખતે રાણીને સર્પ કરડયો અનેતમે મરવા તૈયાર થયા. તે વખતે હું સાક્ષીભૂત હતો હું તેણીને વિષે આસકત હતો.તેણીએ મને કહ્યું કે અહીં આપણને સુખ નહિ થાય. આપણે પરદેશ જઇને મેં કહ્યું કે રાજા જીવતાં મારા તારાથી નીકળી શકાય નહિ એટલે તરવારથી તમને તારવા રાણી તૈયારથઈ.તેથી રાજાએ પણ તે વાત સાંભળી વૈરાગ્ય ધારણ કર્યો. તેવામાં પાછળ સૈન્ય આવી પહોંચવાથી તેમના સાથે રાજા ધ્વજાતોરણથી શણગારેલા નગરમાં પેઠો. અને સંસારને દુ:ખનો દરિયો માની પોતાના પુત્રને રાજયગાદી ઉપર સ્થાપન કરી રાજાએ દીક્ષા લીધી અનુક્રમે તે વાર્તા જાણીને સ્વજન વર્ગ તથા પામરોએ તિરસ્કાર કરેલી રાણી (તે દત્તમંત્રીની પુત્રી) તીવ્રગાઢ નિકાચિત કર્મને બાંધીને નરકને વિષે ગઇ, અને દીર્ઘકાળ સુધી પરિભ્રમણ કરશે,આવુંજાણી સદ્ગતિના કામી જીવોએ બ્રહ્મચર્યનું રક્ષણ કરવા ઉજમાળ થવું. T કામવિષયકે બૈરચંદ્રની ક્યા છે કુબેરપુર નગરને વિષે કુબેરદત્ત વ્યવહારીનોકુબેરચંદ્ર નામનો પુત્ર હતો. તે લક્ષ્મીના પેઠે પ્રીતિને કરનારી, સુરતની પરણેલી કમલા નામની કન્યાને પોતાના ઘરને વિષમૂકીને માતપિતાને રજા આપવાથી ૨૬૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy