________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કરવામાં રસિક વિક્રમે બાહ્મણને નદીની બહાર કાઢયો. તેથી બ્રાહ્મણે પણ શ્રીગિરિને વિષે દેવતાનું આરાધન કરીને મેળવેલી ચિત્રાવેલી રાજાને આપી. રાજા ને લઇને ચાલ્યો. ઉજજયિની નગરી તરફ ચાલતા માર્ગને વિષે એક દયા કરવા લાયક દરિદ્રિને દેખીને દયાલુ રાજાએ તે બ્રાહ્મણને ચિત્રાવેલી આપીદીધી. તેથી બ્રાહ્મણ બોલ્યો કે :
હે વિક્રમ ! દુઃખે કરીને પણ મેળવી એવી જે ચિત્રાવેલીને દયા વડે કરી વ્યાપ્ત ચિત્તાવાળા એવા તે દુઃખી બ્રાહ્મણને આપીદીધી તેથી તારા સમો આ દુનિયામાં બીજો પરોપકારકરવામાં કોણ સમર્થમાન હતો. અર્થાત્ કોઈ નહિ જ , માટે દયાનું જ પ્રતિપાલન કરવું શ્રેયસ્કર
છે.
C અસત્ય ઉપર દષ્ટાંત DO કોઈ બે માણસો સંકેત કરી મીઠાઈવાળાની દુકાને ગયા અને ત્યાં મીઠાઈ તોળાવી ખાવા બેઠા, એક માણસ ખાઈ રહેવાથી ચાલવા લાગ્યો એટલે મીઠાઈવાળાએ મીઠાઇના પૈસા માગ્યા તેથી લાલ આંખો કરી કહેવા માંડયો કે – “અરે બદમાસ ! પહેલાં પૈસા લઈને બેઠો છેને વળી પાછો ફરીથી પૈસા માગે છે કે ? એટલે મીઠાઇવાળાએ કહ્યું કે - ભાઈ તેમને ક્યારે પૈસા આપ્યા છે.” એવી રીતે બે જણા બોલે છે એટલામાં ત્યાં બેઠો બેઠો બીજો જે મીઠાઈ ખાતો હતો તે રોવા લાગ્યો અને મોટો ઘાંટો પાડી બોલ્યો હાય ગજબ થયો. આ માણસે મીઠાઈના પૈસા મારા દેખતાં આપ્યા છતાં મીઠાઇવાળો વક થઈ બીજીવાર પૈસા માગે છે તો હવે હું શું કરીશ. મેં તો પહેલેથી પૈસા આપી દીધા છે ત્યારબાદ મીઠાઈ મને આપી છે. આવી રીતે ચોરકોટવાલને દંડે તેવો સમયદેખી વિના કરાણે મિથ્યાદંડાવાનો ભય
M૨૧૯
૨૧૯
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org