________________
૨
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧
ભાવાર્થ : પાસત્થો ૧, ઓસન્નો ૨, કુસીલીયો ૩, સંસકત ૪, તથા યથાશ્ચંદી પ. આ પાંચને મહાપાપી કહેલા છે. તેને હે ગૌતમ ! જે ત્યાગ કરે નહિ તથા કુસીલાદિકના સાથે આલાપ-સંલાપાદિ કરે તે જેમ સુમતિ સંસારમાં પરિભ્રમણ કરનાર થયો. તેમ સંસારમાં પરિભ્રમણ કરનાર થાય છે. મહાનિશીથ સુત્રે કહેલ છે.
__पासत्थादिक-परिचयत्याग आलावो संलावो, वीसंभो-संथवो पसंगो य। हीणायोरेहिं समं, सव्वजिणिदेहि पडिकुड्ढो
इति उपदेशामालायम् ભાવાર્થ : પાસત્કાદિક હીન આચરણ વાળાઓની સાથે આલાપ, સંલાપ, વિઠંભ, સંસ્તવ, પ્રસંગ વિગેરે કરવાને માટે જિનેશ્વર મહારાજાએ નિષેધ કરેલ છે. એમ ઉપદેશમાલાને વિષે કહેલ છે. जीवे समाम्मग्गामाइन्ने, घोर वीरतवं चरे । अचयंतो इमे पंच, सव्वं कुज्झा निरत्थयं ॥१॥
इति महानिशीथसूत्रे ભાવાર્થ : સમ્યફ પ્રકારે સમ્યક્ત્વ ભાવવડે કરીને વ્યાપ્ત થયેલ જીવ વીરવૃત્તિ ધારણ કરનાર હોય, પરંતુ આઉપરોક્ત પંચ કુશીલાદિકના પરિચયને ત્યાગ નહિ કરવાથી તપસ્યાદિક તમામ કર્મને નિરર્થક કરે છે એમ મહાનિશીથ સૂત્રમાં કહેલ છે. कुसीलासन्नापासत्थे, सच्छंदे सबले तहा । दिठ्ठिए वि इमे पंच, गोयमा न निरक्खए
इति महानिशीथसूत्रे ભાવાર્થ : કુસીલ ૧, આસનો ૨, પાસત્થો ૩, સ્વછંદી ૪, અને જૈનશાસન મુનિ સુવિહિત આચાર્યાદિકનો નિંદક ધર્મધ્વંસી, સ્વોત્કર્ષ
૧૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org