SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ सिढिलि संयम कज्जावि, होउण उच्चमंति जइ पछा, । संवेगाओ ए ए, सेलकुव्व आराहगा होइ, ॥१॥ ભાવાર્થ : પ્રથમ સંયમ માર્ગને વિષે શિથિલ થઈ ગયા છતાં પણ જે પાછલથી પશ્ચાતાપને કરીને સંયમના આરાધના કરવામાં ઉજમાળ થાય છે. તે સંવેગથી સેલનાચાર્યના પેઠે આરાધક થઇને મોક્ષને વિષે જાય છે. Yગુરૂપદેશે રત્નસાર ક્યા છે ચક્રપુર નગરને વિષે વજયુદ્ધ નામનો રાજા હતો. તેને ગુણવાન રત્નસાર નામનો પુત્ર હતો, અન્યદા મદોન્મત્ત એવા વગડાના હસ્તિને વશ કરી, તેના ઉપર આરૂઢ થયો. તે હાથી માયાવી હતી તેથી તેણે તેને ઉપાડી, વૈતાઢય પર્વત પર ઇંદ્રપુરે પદ્મોત્તર રાજા પાસે મૂકયો. ત્યારબાદ રાજાએ કહ્યું કે હે રત્નસાર ! મારી ચંદ્રલેખા નામની પુત્રી છે, નિમિત્તિયાએ તેનો વર તને કહેલ છે, માટે તું તેનું પાણી ગ્રહણ કર. વળી લગ્ન પણ આજનું જ છે, તેથી હસ્તિરૂપે તને મેં અતિ આણેલ છે. એમ કહી તેને ચંદ્રલેખા પરણાવી અન્યદાતેરાટીએસૂતો હતો તેવામાં કોઈ પુરૂષેતનું હરણ કર્યું અઈમાર્ગે જાગ્રત થઈ જેટલામાં તેને મારવાનો પ્રયત્ન કરે છે, તેટલામાં તે પુરૂષ કહે છે, કહે કુમાર ! આ વૈતાઢય પર્વત મલયપુર રાજા અપુત્ર મરણ પામેલ છે.તેથી રાજયની અધિષ્ઠાયિકા દેવીએ તે નગરનો સ્વામીનેકહેલો છે, તે કારણ માટે મેં તારું હરણ કરેલ છે. ત્યારબાદ મલયપુર જવાથી રત્નસારનો રાજયાભિષેક કર્યો કદાચિત ત્યાં જિનસૂરી આવ્યા. તેમણે ધર્મોપદેશ આપ્યો. દુર્ગતિને વિષે પડતાજીવોને ધારણકરવાથી ધર્મ કહ્યો છે, અને તેદાન, શીયળ, તપ, ભાવનારૂપ ચાર ભેદે કહેલ છે. લક્ષ્મીકોની સ્થિર છે? કોનું યૌવન તથા બુદ્ધિ સ્થિર છે ? આવું જાણી પુરૂષોએ સુપાત્રને વિષે દાન આપવું, ૧૦૪૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy