________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ રાજાચોર છે. ને પુરોહિત તેને સાહાયક છે બન્ને જણા નગરમાં ચોરી કરી નગરને લુંટે છે તે વાતની લોકોને ખબર પડવાથી લોકો કહે છે કે જયાં રાજા પોતે જ ચોર છે અને પુરોહિત ગુઢપુરૂષ સહાય કરનાર છે તો તે નગરના લોકો હવે તમે વનમાં જાઓ શરણ થકી જ ભય ઉત્પન્ન થયેલ છે એવી રીતે કરવા છતાં પણ નહિ છોડવાથી બીજી કથા કહે છે કોઈક બ્રાહ્મણે સરોવર ખોદાવ્યું તેની પાળને વિશે દેવકુળ કરાવ્યું પાળને વિશે વૃક્ષોરોપ્યા પશુ મારવા રૂપ યજ્ઞ આરંભ્યો આવા કાર્યોકરી તે જ બ્રાહ્મણ બીજા જન્મને વિશે આર્તધ્યાનથી બકરો થયો તેજ પ્રકારે તેના છોકરાએ તેને મારવા આણ્યો સરોવર ને દેવકુલ દેખી જાતિસ્મરણ જ્ઞાન થયું યજ્ઞમાં હોમવા લઇ જતી વખતે તે બે કરવા માંડ્યો બેનો અર્થ માહરો આ ભવ બગડયો અને આગામી ભવ પણ મારો બગયો તે તેનો શબ્દ સાંભળી એક જ્ઞાની જતા હતા તેણે કહ્યું તે પોતે જ સરોવર ખોદાવ્યું, તે પોતે જ દેવકુલ બંધાવ્યું, તે પોતે જ વૃક્ષો રોપ્યા, તે પોતે જ યજ્ઞનું આરાધન કર્યું. હવે બે બે શા માટે કરે છે એ સાંભળી મૌન રહ્યો તેને છોકરાઓએ મૌનનો મંત્ર માગ્યો ત્યારે કહ્યું કે આ તમારો પિતા છે અશ્રદ્ધા નિધિ દેખાડશે દેખાડયો પ્રયત્ન હિંસાત્યાગ અણશણ
સ્વર્ગ એ પ્રકારે રણથી ભય છતાં નહિ માનવાથી શું પંડિત છે એમ કહી તેનું ગલું મરડવા લાગ્યો વળી બાલક વૃદ્ધ પંગુચરિત્રો મુનિબંધ શરણાગતનો વધ મહાપાપનો કરાવનાર છે અરે વાચાલ મહાવાચાલ એમ કહી ગલુ મરડી દાગીના પાત્રમાં ભર્યા દેવતા વિચાર કરે છે કે આને ચારિત્રના પરિણામ નિશ્ચય ગયા છે હવે સમ્યત્વ છે કે નહિ તેની પરીક્ષા કરૂં, એવુ ચિંતવી સાધ્વીને સગર્ભા અલંકાર સહિત દેખાડી તેને આચાર્ય કહે છે કે સર્વાંગભૂષિને શીલદુષિને પાપિણી જૈનશાસનને મલીન કરનારી દુષ્ટ તું મારી નજરે કયાંથી પડી ?
ન ૯૪૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org