________________
દેશનાચિંતામણિ ] . એટલે હાથ વગેરેના સંપર્શથી રોગાદિ નાશ પામે તેવી લબ્ધિ. ૬ સંન્નિશ્રોતે લબ્ધિ -જેથી એક ઈન્દ્રિય દ્વારા સર્વ ઈદ્રિના વિષયો જાણી શકાય તેવી લબ્ધિ. ૭ અવધિ લબ્ધિ-જેથી ઈન્દ્રિયાદિની અપેક્ષા વિના રૂપી દ્રવ્યને જાણી શકાય. ૮ વિપુલમતિ લબ્ધિ-અઢી દ્વીપના સંજ્ઞી પંચેન્દ્રિય જીના મને ગત ભાવને વિશેષતાથી જણાવનારી લબ્ધિ. ૯ ઋજુમતિ લબ્ધિ-અઢી દ્વીપના સંજ્ઞી પંચેન્દ્રિય જેના મને ગત ભાવને સામાન્યપણે જણાવનારી લબ્ધિ. ૧૦ ગણધર લબ્ધિ-જેથી ચૌદ પૂર્વાદિની રચના કરી શકાય તેવી લબ્ધિ. આ લબ્ધિ તીર્થકરને કેવલજ્ઞાન થાય અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરે તે વખતે તીર્થકર ભગવંતની ત્રિપદી સાંભળીને પ્રભુના મુખ્ય શિષ્યને થાય છે. ૧૧ કેવલ લબ્ધિ–જે લબ્ધિથી લેક અને અલોકના સર્વ ભવેને એક સાથે જાણી શકે તેવા કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ કેવલજ્ઞાન પાંચ જ્ઞાનાવરણીય કર્મના સંપૂર્ણ ક્ષથી ઉત્પન્ન થાય છે. ૭૯ બલદેવર આશીવિષા પદાનુસારિણ: ચારણપ અને,
પૂર્વધર અરિહંત૭ ચક્રી લબ્ધિ વાસુદેવને, બીજ° કાષ્ઠક બુદ્ધિ ક્ષીર મધુ સપિરાશવલબ્ધિર ને
આહારક અક્ષણમહાનસી પુલાક વૈકિય લબ્ધિને. ૮૦
સ્પષ્ટાર્થ–૧૨ બલદેવલબ્ધિ –જેથી વાસુદેવના મોટા ભાઈ રૂપે ઉત્પન્ન થાય, તેઓ સ્વર્ગમાં અથવા મેક્ષમાં જાય છે. ૧૩ આશીવિષ લબ્ધિજે લબ્ધિના પ્રભાવથી સર્પાદિનું ઝેર નાશ પામે છે. ૧૪ પદાનુસારિણું લબ્ધિ એટલે એક પદ સાંભળીને તેને અનુસરે સંપૂર્ણ શાસ્ત્રાદિને જાણવાની લબ્ધિ. ૧૫ ચારણ લબ્ધિ–વિદ્યાના બળ વડે અથવા જંઘાના બલવડે આકાશમાં ગમન કરવાની લબ્ધિ. ૧૬ પૂર્વધર લબ્ધિ-ચૌદ પૂર્વનું સંપૂર્ણ જ્ઞાન થવાથી જે લવિશ્વ ઉત્પન્ન થાય છે તે. ૧૭ અરિહંત લબ્ધિ– રાગદ્વેષ રૂપી ભાવ શત્રુઓને નાશ કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી તીર્થંકર નામ કર્મના ઉદયથી ચતુર્વિધ સંઘની સ્થાપના કરનાર અરિહંત જાણવા. આ અરિહંત પદની પ્રાપ્તિની લબ્ધિ તે અરિહંત લબ્ધિ. ૧૮ ચક્રવતીની લબ્ધિ–એક વિજયના છ એ ખંડેને જીતીને ચક્ર વગેરે ચૌદ રત્નની પ્રાપ્તિ કરાવનારી લબ્ધિ. ૧ વાસુદેવ લબ્ધિ એટલે એક વિજયના ૬ ખંડમાંથી ત્રણ ખંડ પૃથ્વીને જતાવનારી લબ્ધિ. ૨૦ બીજ બુધ્ધિ લબ્ધિ એટલે જેમ બીજમાંથી મોટું વૃક્ષ થાય છે તેમ જે લબ્ધિના પ્રભાવથી બીજ માત્ર (ઘેડું જ્ઞાન) પામીને તે દ્વારાએ મટી રચના કરી શકાય તેવી લબ્ધિ ૨૧ કડક બુદ્ધિ લબ્લિ–એટલે જેમ કોઠારમાં રહેલું અનાજ સચવાઈ રહે છે તેમ જેથી ભણેલું ભૂલાય નહીં તેની લબ્ધિ. ૨૨ ક્ષીરમધુસપિરાશવલબ્ધિ જેથી વતાના વચનમાં શ્રોતાને દુધ મધ અને ઘીના જેવી મીઠાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org