________________
તપગચ્છાધિપતિ-શાસનસમ્રા-સુચિઠ્યક્રવર્તિ જગગુરૂ –આચાર્ય મહારાજશ્રી વિજયનેમિસૂરીશ્વર ચરણકકર વિયાણુ-આચાર્ય વિજ્યપધસૂરિ
જન્મ વિ. સં. ૧૯૫૫ વૈશાખ સુદ ૩ અમદાવાદ. દીક્ષા વિ. સં. ૧૯૭૧ માગશર વદ ૩ તલાજા ભાવડ) ગણિગદ–વિ. સં. ૧૯૮૨ ફાગણ વદ ૫ પાટણ પન્યાસર્ષદ–વિ. સં. ૧૯૮૨ ફાગણ વદ ૧૨ પાટણ ઉપાધ્યાયપદ–વિ. સં. ૧૯૮૭ મહા સુદ ૫ સેરીસા મહાતીર્થ આચાર્યપદ–વિ. સં. ૧૯૯૨ વૈશાખ સુદ ૪ અમદાવાદ
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org