SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પૃષ્ઠક ૧૨૯-૧૨૯ ગાથાક વિષય ૧૬૦ જમ્બુદ્વીપના મહાવિદેહમાં કયા વિજયમાં કયા નામના તીર્થંકર વિચરે છે? (૧૨) ૧૨૫-૧૨૬ ૧૬૧-૧૮૨ ધાતકીખંડમાં વિચરતાં તીર્થંકરનાં કયાં નામ છે? (૧૦૩) ૧૨૬ ૧૬૩–૧૬૪ પુષ્કરાઈ ક્ષેત્રમાં વિચરતાં તીર્થકરેનાં કયાં નામ છે? (૧૦) ૨૦ વિહરમાન જિનેશ્વરમાં કઈ કઈ બાબતમાં સરખાપણું હોય? (૧૦૫–૧૦૬). ૧૨૬-૧૨૭ ૧૬૫ ૨૦ વિહરમાન જિનેશ્વરમાં કઈ કઈ બાબતમાં તફાવત હોય?(૧૦૭) ૧૨૭ શ્રી સીમંધર સ્વામીના કયા કલ્યાણકો ક્યારે થયા અને થશે ? (૧૦૮) ૧૨૮ ૧૬૭ નિયમાવલિ જણાવવાનું કારણ કહે છે. ૧૨૮ ૧૬૮ આ સંસારરૂપી થીએટરને વિષે જીવ રૂપી નટ કેવા કેવા વેષ ભજવે છે તે જણાવે છે. ૧૬૯ ચૌદ રાજલકમાં જીવે સ્પર્શના ન કરી હોય તેવી જગ્યા નથી. ૧૨ ૧૭૦ ચારે ગતિમાં ભમતા જી અનેક પ્રકારની વેદના ભગવે છે. ૧૨૯ ૧૭૧-૧૭૫ નરક ગતિની વેદનાએ પાંચ ગાથામાં જણાવે છે , ૧૩૦-૧૩૧ ૧૭૬ કયા જીવો નરકે જાય અને કયા ન જાય તે જણાવે છે. ૧૩૨ ૧૭૭–૧૭૮ પૃથ્વીકાયનાં દુઃખ જણાવે છે. ૧૩૨-૧૩૩ ૧૭૯ અપકાય જીવોનાં દુઃખ જણાવે છે. ૧૩૩-૧૩૪ ૧૮૦–૧૮૧ અગ્નિકાય તથા વાઉકાયનાં દુઃખે જણાવે છે. ૧૩૪ ૧૮૨ વનસ્પતિકાય જીવોનાં દુઃખોનું વર્ણન. ૧૩૫ ૧૮૩–૧૮૫ વિકલેન્દ્રિય જીવોનાં દુઃખો જણાવે છે. ૧૩૫-૧૩૬ ૧૮૬-૧૮૮ પંચેન્દ્રિય તિર્યંચનાં દુઃખેનું વર્ણન. ૧૩૬-૧૩૮ ૧૮–૧૯૦ મનુષ્ય ગતિમાં આર્ય અને અનાર્યને ભેદ જણાવે છે. ૧૩૮ ૧૯૧ મનુષ્ય ગતિમાં ગર્ભાવાસનાં દુઃખનું વર્ણન. ૧૩૮૧૩૯ ૧૯૨–૧૯૩ મનુષ્યને જન્મ વખતનું તથા ત્રણ અવસ્થાનું દુઃખ જણાવે છે. ૧૩૯–૧૪૦ ૧૯૪ મનુષ્યની ત્રણે અવસ્થાએ પરાધીનતામાં પસાર થાય છે. ૧૪૦ ૧૫ મનુષ્ય હિંસાદિ કરીને સંસારવૃદ્ધિ કરે છે. ૧૬ મનુષ્ય ભવ પામીને પાપાચરણ કરનાર મૂર્ખ સમાન છે તે જણાવે છે. ૧૪૧-૧૪૨ ૧૭ મનુષ્ય ભવની દુર્લભતા દૃષ્ટાંત પૂર્વક સમજાવે છે. ૧૪૨ ૧૯૮ ચિંતામણિ રત્ન કરતાં મનુષ્ય ભવની અધિકતા જણાવે છે. ૧૪૨-૧૪૩ ૧૯ દેવતાઓ પણ મનુષ્ય ભવની ચાહના કરે છે. ૧૪૩ ૨૦૦ દેવગતિમાં દુખે શાથી હોય છે તે જણાવે છે. ૧૪૨-૧૪૪ ૨૦૧-૨૦૨ દેવે ઈર્ષ્યા રૂપી અગ્નિથી દુઃખી થાય છે તે જણાવે છે. ૧૪૪ ૧૪૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy