________________
પૃષ્ટાંક
ગાથાંક ૫૪-૫૫
૨૭-૨૮
પ૬
૨૮-૨૯
૫૭-૫૮
૨૯-૩૧
૩૧-૩૨
છે.
ઇ છે
v
છે
w
w
૨૭ .
વિષય અનુત્તર વિમાનવાસી દેવપણું શાથી ઉત્પન્ન થાય? (૩) ઈન્દ્રો તથા દેવે સમકિતી હોય કે મિથ્યાત્વી? (૪) દેવીઓની ઉત્પત્તિ કેટલા દેવલેક સુધી થાય? (૫) દેવેનું તથા ઈન્દ્રોનું આયુષ્ય સરખું હોય કે ઓછું વડું? (૬) યુગલિયા મરીને દેવ થાય તેમજ દેવતા અને નારકી મારીને દેવતા તથા નારકી કેમ ન થાય? (૭-૮) વહેલામાં વહેલું આયુષ્ય કયારે બંધાય ? (૯) અભવ્ય જીને કેટલા ગુણસ્થાનક હોય? (૧૦) અભય છે ચારિત્રના પ્રભાવથી કેટલા દેવલોક સુધી જઈ શકે તે જણાવે છે બધા ભવ્ય મેક્ષ પામે કે કેમ? (૧૧) ભવ્યત્વ અને સિદ્ધિની વ્યાપ્તિ જણાવે છે સમ્યકત્વ અને શ્રદ્ધાની વ્યાપ્તિ જણાવે છે મિશ્રદષ્ટિ કોને કહેવાય? (૧૨) બાદર અગ્નિકાય છે જ્યાં અને કયારે ઉપજે ? (૧૩) મનપર્યવજ્ઞાન કેને ઉપજે ? (૧૪) ક્ષપક. શ્રેણિ કેટલી વાર માંડી શકાય? (૧૫) દેવ તથા વિદ્યાધર કેનું હરણ કરી શકતા નથી? (૧૬) ભવ્ય અભવ્યની ખાત્રી કેવી રીતે થાય? (૧૭) પરમાવધિ જ્ઞાન થયા પછી કેવલજ્ઞાન કયારે થાય ? (૧૮) સાસ્વાદની લબ્ધિ અપર્યાપ્તપણે કેમ ઉપજતા નથી? (૧૯) કયું કયું સમકિત જીવને કેટલી વાર પ્રાપ્ત થાય? (૨૦) ઉપશમણિમાં વર્તતે જીવ શાથી પડે છે? (૨૧) વીતરાગ દશાને પામેલા છે પણ પડે છે તે જણાવે છે સાસ્વાદન સમકિતી મિથ્યાત્વેજ શાથી જાય? (૨૨) જીવ કયા ગુણ સ્થાનકેતજીને પરભવમાં જાય? (૨૩) જીવ કયારે અનાહારક હોય ? (૨૪)
ક્યા કયા ગુણસ્થાનકમાં વર્તતા જીનું મરણ ન થાય? (૨૫) કેટલા જ્ઞાનવાળા સમકિતી જ હોય?
ક્યા કયા ભાવે ભવ્ય જ પામે અને અભવ્ય ન પામે? (૨૬) સગી કેવલી ગુણસ્થાનકે કેટલી વેશ્યા હોય ? (૨૮) વિપુલમતિ મન:પર્યવજ્ઞાન કેટલી વાર ઉપજે? (૨૯) ભવ્ય પુરુષ અને ભવ્ય સ્ત્રીને સરખા વેગ કે ઓછા વત્તા?
૩૪-૩૫ ૩૫-૩૬
૩૬-૩૭
૩૭–૩૮
૩૮
૩૯-૪૦
૭૦
४०
૭૧-૭૫
૪૧-૪૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org