________________
૨૪.
વાસુપૂજ્ય સ્વામિના પાંચ કલ્યાણકો, (૨) રહિણી રાષ્ટ્રની મુક્તિ, (૩) કરકંડુ રાજાને સંબંધ, (૪) મહાસતી સુભદ્રાનું શીલ માહાભ્ય, (૫) પ્રત્યેક બુદ્ધ કરકડુની ઘટના, (જીવન) (૬) ચંદનબાળાએ પ્રભુ શ્રી મહાવીર દેવને દીધેલ દાન, (૭) પ્રભુ શ્રી મહાવીર દેવનું માસું, (૮) રાજા કેણિકને ચંપાપુરી સાથે સંબંધ (૯) દાનેશ્વરી કર્ણ રાજાની રાજધાની પણ આજ નગરી, (૧૦) સુદર્શન શેઠના શીલને ચમત્કાર, (૧) અહીં કામદેવ શ્રાવકનો જન્મ અને મનક મુનિની દીક્ષા થઈ હતી. તથા જીવંત સ્વામીની પ્રતિમાને ભરાવનાર કુમારનંદી સેની પણ અહીં રહેતું હતું. આ બધી બીના ટૂંકામાં જણાવીને છેવટે અહીંના પૂર્ણભદ્ર ચત્યમાં પ્રભુ શ્રી મહાવીરદેવે કહેલા વચને, પ્રભુ શ્રી મહાવીરના પાલિત શ્રાવકની પણ જન્મભૂમિ આ નગરી હતી, સુનંદ શ્રાવકે મુનિના દેહની નિંદા કરવાથી ભગવેલા કર્મના કટુ વિપાકે વગેરે વૃત્તાંતે વિસ્તારથી વર્ણવ્યા છે.
૫ “મહાપ્રાચીન કેશાંબી નગરી” નામના બૃહત્કલ્પમાં–સૂર્ય ચંદ્રની બીના, ચંદન બાલાને મૃગાવતી ખમાવતાં કેવલજ્ઞાન કઈ રીતે પામ્યા? ચંદનબાલાએ મૃગાવતીજીને આપેલ હિતશિક્ષા, અહીં થયેલા શતાનીક, ઉદયન રાજા, અહીંના જિનમદિરેમાં રહેલી દિવ્ય પ્રતિમાઓ વગેરેના જણવેલા વર્ણન ઉપરથી સાબિત થાય છે કે-તે ભવે મુક્તિ પદને પામનારા ઘણા પુણ્યશાલી જીના જીવનની અલૌકિક ઘટના (વૃત્તાંતે) બનવાનું સ્થાન આ નગરી છે. આ શ્રી દેશનાચિંતામણિના છઠ્ઠા ભાગમાં વર્ણવેલા શ્રી પદ્મપ્રભ સ્વામીની જન્મભૂમિ પણ આજ કેશાબી નગરી છે. મૃગાવતી ચંદનબાલાના ખામણાંને અપૂર્વ બોધદાયક ઉત્તમ પ્રસંગ આપણી આત્મષ્ટિને સતે જ (વિકસ્વર) બનાવે છે. તેમજ એ કાલના જીવોની અપૂર્વ અધ્યાત્મ પરિણતિને પરિચય કરાવે છે. ખામણને પ્રસંગથી જરૂર સમજાશે કે-મૃગાવતી સાધ્વીના ખામણામાં અને આપણું ખામણામાં બહુ જ તરતમતા છે. જ્યાં સુધી સર્વથા કલેશ (રાગદ્વેષાદિ દેષના સંસર્ગથી થયેલી આત્માની મલિનતા) ટળે નહિ ત્યાં સુધી કેવલજ્ઞાન થાય જ નહિ. તેમને સરલ આત્મા કલેશ રહિત હતે. આપણે આત્મા તે નથી. હે જીવ! તેવી કલેશ રહિત નિર્મલ ભાવના પ્રકટાવીશ, તે જ તને કેવલજ્ઞાન થશે. આવા આદર્શ પ્રસંગે અનેક પ્રકારે પ્રમાદી જોને આત્મ ભાવના પ્રકટ કરાવે છે. અતિમુક્ત મુનિના કેવલજ્ઞાનાદિ પ્રસંગે પણ આવાજ બેધને આપે છે. આવી અનેક એતિહાસિક બીના અનેક ગ્રંથમાંથી ઉદ્ધરીને વર્ણવી છે.
છેવટે “શ્રી આયંબિલ વર્ધમાન તપ પ્રકાશ નામને ગ્રંથ દાખલ કરેલ છે. આ ગ્રંથમાં વર્ણવેલ શ્રી વર્ધમાન આયંબિલ તપની આરાધના જેમ રસાયણ આરોગ્યને પમાડે, તેમ ભાવાગ્યને પમાડનાર હોવાથી આનું બીજું યથાર્થ નામ “ભાવારોગ્ય રસાયણ” જણાવ્યું છે. અહીં ગુરૂ શિષ્યના સંવાદરૂપે શરૂઆતમાં તપશ્ચર્યાને અંગે તપના સ્વરૂપ, ભેદ, દાંતાદિ દરેક તપમાં કરવાને સામાન્ય વિધિ વગેરે દર્શાવી આયંબિલ વર્ધમાન તપનું સ્વરૂપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org