________________
શ્રીચંદ્ર કેવલી ચરિત્ર ]
૨૪૭ સેકડો ઉપચાર કર્યા છતાં આરામ થતું નથી. તમે કઈ ઉપાય જાણતા હે તે મહેર બાની કરી જણાવે.
શ્રાવિકા–અમારા ધર્મમાં નવપદજીની આરાધનાને મહિમા અલૌકિક વર્ણવ્યો છે. એમ કહી શ્રીપાલ ચરિત્રની પણ ચમત્કારિક ઘટનાઓ ટૂંકામાં સમજાવી. તેમાં શ્રી સિદ્ધચક્ર ભગવંતની શુદ્ધ અને આરાધના કરવાથી શ્રીપાલકુંવર આદિને કેઢ રેગ નાશ પામ્ય વગેરે બીના પણ જણાવી.
કાંક્ષીવાળી બાઈ–નવપદજીની આરાધના કરવાની વિધિ મને સમજાવે. શ્રાવિકા બાઈ એ તેને સરલ પદ્ધતિએ આરાધનાને વિધિ જે રીતે સમજાવ્ય, તેજ પ્રમાણે તેણે તેના પતિને હકીકત જણાવી. જેથી તેની પણ ભાવના થઈ. ને તે પ્રમાણે આરાધના કરતાં શરૂઆતથી જ પ્રભાવ જણાવા લાગે, જેથી તેની શ્રદ્ધા દઢ થઈને ન આયંબિલ વિધિસર પૂરા થતાં કેઢ રોગ તદ્દન નાશ પામે. શહેર બહાર તે રહે, ત્યાંથી ચાલીને અહીં જિનમંદિરે દર્શન કરવા આવ્યું. જ્યાં સુધી તે છે. ત્યાં સુધી વર્ષમાં બે વાર નવપદજીની એળી કરતા હતા. હાલ તે હયાત નથી. દશ વર્ષ પહેલાં તે મરણ પામે. જેવી રીતે આને કેઢ રોગ નાશ પામે, તે પ્રમાણે મહારાષ્ટ્રના સંગમનેર ગામના પ્રતિ ડિત શ્રાવક શા. પીતાંબરદાસ કચરાભાઈને રેગ શ્રી નવપદજીની સવિધિ આરાધના પરમઉલ્લાસથી કરવાથી નિર્મૂળ નાશ પામે. તથા શા. વિઠ્ઠલદાસ જેરાજાણીને ઉદરરોગ રસકસ વગરને સાદે ખેરાક લેવાથી નાશ પામ્યું. (વિશેષ બીન-વર્ધમાન તપ વિશેષાંક૨૬૯ મા પાને)
આયંબિલ તપ તમામ કષ્ટ આપત્તિ વિશ્નપદ્રવ સંકટાદિ અનિષ્ટ ને દૂર કરી આનંદમંગલ વર્તાવે છે. તે થોડા વખત ઉપર બનેલી આ બીના પણ સાબીત કરે છે–વિ. સં૦ ૧૯૮ પહેલાં એક વખત એવું બન્યું કે–એક ગામના પાદરમાં ઝાડ નીચે માર્ગથી ભૂવા પડેલા જન મુનિવરે બેઠા હતા. તેમને બે યુવાન પુરૂએ જોઈને નમસ્કાર કરી પૂછ્યું કે આપ અહીં કેમ બેઠા છે ? અમારા ઘેર પધારો ને આંગણું પાવન કરી ધર્મોપદેશ સંભળ.વે ? જે કે અમે જન નથી, પાટીદાર છીએ, પણ સાધુઓ ના આચારાદિ જાણીએ છીએ ને નવપદજીની આરાધનાના દિવસે માં આયંબિલ પણ કરીએ છીએ. તે બંને યુવાનની વિનંતિ સ્વીકારી મુનિવરે તેમના ઘેર પધાર્યા. બંને યુવાનેએ ઉલાસથી સાધુ ભક્તિને સંપૂર્ણ લાભ લીધે. તેઓ મુનિરાજની પાસે આવ્યા. ઉપદેશ સાંભળે, પ્રશ્નો પણ પૂછયા ને અંતે આયંબિલ તપને જે અપૂર્વ ચમત્કાર તેમણે નજરોનજર જે હતું, તે જણાવતાં કહ્યું કે ઈ. સ. ૧૯૪૨ (વિ સં. ૧૯૯૮) એગટમાં બનેલા અનિષ્ટ રાજ્ય કારણને લઈને અમે વીસ જણાં નિર્દોષ છતાં શક પડવાથી સરકારી અમલદારેએ અમને પકડયા ને જેલમાં પૂર્યા. આ વીશ જમાં એક ભાઈ જૈન ધર્મી હતા, ને નવપદજીની ઓળી કરતા હતા. જ્યારે ચિત્રની ઓળીના દિવસો નજીક આવ્યા, ત્યારે તે જેનભાઈ એ જેલરને નમ્રતાથી કહ્યું કે-જ્યારે તમે દાળમાં મીઠું મરચું વગેરે મસાલે નાંખે, તે નાંખ્યા પહેલાં બે વાટકા (મોળી) દાળ મને જુદી કઢાવીને આપશે, તે હું આપને ઉપકાર માનીશ” આ ભાઈને નમ્ર વચને સાંભળીને જેલરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org