________________
૧૨
[શ્રીવિજયપધસૂરિકૃતસમકિતી જીવ સમકિત મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય તથા અનં. તાનુબંધી કષાયની ચેકડી એમ સાત પ્રકૃતિને સત્તામાંથી ક્ષય કરે ત્યારે ક્ષાયિક સમકિતી થાય છે. આ ક્ષાયિક સમકિતી જીવ લપકણિ માંડીને જરૂર મેક્ષે જાય છે, માટે મોક્ષપ્રાપ્તિમાં ક્ષાયિક સમકિતને અનંતર કારણ કહ્યું છે. બાકીના બે સમકિતને પરંપરા હેતુ કહેલા છે. કારણ કે જીવ ઔપશમિક સમકિત પ્રથમ પામે છે અને ત્યાર પછી ક્ષપશમ સમકિતી થાય છે અને ત્યાર પછી ક્ષાયિક સમકિતી બનીને મોક્ષે જાય છે. (૩)
પ્રશ્ન--ભાવ દર્શન કયા કયા અને શાથી?
ઉત્તર–ઓપશમિક સમ્યકત્વ તથા ક્ષાયિક સમ્યકત્વ આ બેને ભાવ દર્શન અથવા ભાવ સમકિત કહ્યા છે. આ બંને ભાવદર્શન શાથી કહ્યા છે તે આગળના લેકમાં સમજાવે છે. ૧૫૪
ક્ષાયિક અને ઉપશમ ભાવ દર્શન અને ક્ષયે પશમ દ્રવ્ય દર્શન છે તે જણાવી તેમના ભાંગા જણાવે છેરસપ્રદેશદય નથી તે બેઉ સમ્યક સહી,
ક્ષાપશમિક દ્રવ્ય દર્શન બે ઉદય વ સહી; સમ્યકત્વ મેહતણે રસદય પ્રદેશોદય શેષને, ક્ષાયિક સાદિ અનંત ભાગે સાંત સાદિ બેઉને.
૧૫૫ સ્પષ્ટાર્થ –ક્ષાયિક રામ્યકત્વવાળા જીવોને તથા ઔપશમિક સમ્યકત્વવાળા છોને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ એમ ચાર પ્રકૃતિ તથા સમ્યકત્વ મેહનીય, મિશ્રમેહનીય અને મિથ્યાત્વ મેહનીય એ ત્રણ પ્રકૃતિ એમ કુલ સાત પ્રકૃતિને રદય તથા પ્રદેશદય હોતું નથી, તેથી તે બે સમ્યકત્વ આત્માના નિર્મળ પરિણામરૂપ હોવાથી ભાવ સમતિ કહ્યા છે. અહીં ક્ષાપશમિક સમ્યકત્વને નહિ લેવાનું કારણ એ છે કે-ક્ષાપ. શમ સમ્યકત્વવાળા જીવોને સમ્યકત્વ મેહનીયને રદય હોય છે એટલે સાક્ષાત્ ઉદય હેય છે, અનંતાનુબંધી ચેકડી તથા મિશ્રમેહનીય અને મિથ્યાત્વ મેહનીયને પ્રદેશદય હોય છે. જે પ્રકૃતિ મૂળ સ્વરૂપે ભેગવાતી નથી પરંતુ અન્ય ઉદયવતી સજાતીય પ્રકૃતિ રૂપે ભેગવાય છે તે પ્રકૃતિને પ્રદેશદય કહેવાય છે. આ રદય તથા પ્રદેશદય આત્માના શુદ્ધ દશન ગુણને મલીન કરે છે તેથી ક્ષાપશમિક સમ્યકત્વને દ્રવ્ય સમ્યકત્વ કહેલું છે. અહીં સમજવાનું એ છે કે-ક્ષાયિક સમ્યકત્વને સાદિ અનંત ભાંગે કહ્યું છે, કારણ કે ક્ષાયિક સમ્યકત્વ ગુણ જ્યારે પ્રકટ થયે ત્યારે તેની સાદિ થઈ અને તે પ્રકટ થયા પછી જવાનું નથી એટલે કાયમ રહેવાનું છે, માટે અનંત જાણવું. બાકીના બે સભ્યકત્વ સાદિ સાંત ભાંગે જાણવાં, કારણ કે તે બે સમ્યકત્વ પ્રકટ થયા પછી સદા કાળ રહેતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org