________________
[ શ્રી વિજયપઘસરિકતવેદનાઓ જરૂર રબાઈ રીબાઈને સહન કરવી પડે છે. આ મુદ્દાને લક્ષમાં રાખીને તમે જરૂર ચેતતા રહેજે, ને મોક્ષમાર્ગને આરાધજો. ૯૭
એથી જ સાબીત એ શુભાશુભ કર્મ કરતે જીવ આ,
એકલે ભટકે ભવે ને ભેગવે ફલ કર્મના; મેક્ષ સુખને અનુભવે પણ એકલે તે જ્યાં નહી,
પુત્રાદિને સંબંધ તિણ ભ્રમણાદિમાં એકલ સહી. ૯૮ સ્પાર્થ–પૂર્વે (૭ મા લેકમાં) કહેલી બીના ઉપરથી એમ સાબીત થાય છે કે આ જીવ જ શુભાશુભ કર્મોને અથવા પુણ્ય પાપ કર્માદિનો કરનાર છે. તે એકલો જ ભવમાં ભટકે છે તેમજ તે એકલેજ વિવિધ કર્મોના ફલોને પણ ભગવે છે. અને મોક્ષમાં એકાંત સાચા સુખને પણ તે એકલો જ અનુભવે છે. તે વખતે ત્યાં તેને પુત્રાદિક પર ભાવને સંબંધ હોતું નથી. આનું રહસ્ય એ છે કે સંસારમાં રખડવું વગેરેમાં પણ આ જીવ એક જ હોય છે એ વાતમાં લગાર પણ સંદેહ કરવા જેવું છે જ નહી. ૯૮ હસ્તાદિ છટા જેહના તે શીધ્ર ભવરૂપ જલધિને,
પાર પામે ઈતર જિમ ના તેમ નિમેહી જને; ભવ જલધિને પાર પામે અન્યના તિણ ભવતણા,
સર્વ સંબંધ તજી તું સાધ પથને મેક્ષના. સ્પષ્ટાથ–પ્રભુ શ્રી સુમતિનાથ ચાલુ પ્રસંગે દષ્ટાંત દેતાં જણાવે છે–જેમના હાથ પગ વગેરે અવયવે છુટા હોય એટલે બંધાએલા ન હોય તે છે જેમાં સમુદ્રને તરીને જલદી કાંઠે પહોંચી શકે છે. પરંતુ ઈતર એટલે જેઓના હાથ પગ બંધાએલા હોય છે, તેઓ આ સમુદ્રને પાર પામી શકતા નથી. તેવી રીતે આ સંસાર રૂપી સમુદ્ર તરવાને માટે પણ નિર્મોહી એટલે મેહ વિનાના છ સમર્થ થાય છે. પરંતુ જેઓ મોહ રૂપી બંધનથી બંધાએલા હોય છે તેઓ કદી પણ આ સંસાર સમુદ્રના પારને પામી શકતા નથી. માટે સર્વ પ્રકારના સંબધે દુઃખદાયી છે એવું સમજીને હે જીવ! સર્વ સંબંધને ત્યાગ કરીને તું મોક્ષના માર્ગની સાધના કર એટલે મોક્ષના માર્ગરૂપ સમ્યગૂ દર્શન, સભ્ય જ્ઞાન તેમજ સમ્યગૂ ચારિત્રની આરાધના કર. જે તું આ રીતે વર્તાશ, તે જરૂર સંસાર રૂપી સમુદ્રને તરી જઈશ. એટલે તારે આ સંસારમાં રખડવું પડશે જ નહિં. એમ હે ભવ્ય છે ! તમે આત્માને જરૂર સમજાવો. ૯
જ્ઞાન સંયમના તરંગમાં વિલાસી આતમા,
એક શાશ્વત રૂપ વિણ તે સર્વ મેહક વિશ્વમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org