SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] ૧ હતી. તે કાઈ મિથ્યાત્વીને પરણાવી. તે જિનેશ્વરની ભક્ત હાવાથી હમેશ પંચ પરમેષ્ઠીના મહામંત્રનું સ્મરણ કરતી હતી. તેના સવ સાસરીયાએ ના કહ્યા છતાં તેણે જૈન ધર્મ મૂકયા નહી. ત્યારે તેઓએ કાપ પામી વિચાર કર્યો કે—“ જો આ મરે તે આપણે ખીજી વહુ લાવીએ. તેના પતિએ પણ તે વિચાર પસંદ કર્યાં. પછી તેના પતિએ કાઈ ગાર્ડિક પાસેથી કૃષ્ણ સર્પને લઈ એક ઘડામાં નાખી તેનુ મુખ ખંધ કરી (ઢાંકી) ગાઢ અંધકારમાં તે ઘડો મૂકયા. બીજે દિવસે તેના પતિ વિષ્ણુની પૂજા કરવા એંઠા. તે વખતે તેણે શ્રીમતીને આજ્ઞા કરી કે એરડામાં ઘડે છે, તેમાં મેં પુષ્પની માળા મૂકી છે તે લાવ, કે જેથી પુષ્પ પૂજા થાય.” તે સાંભળી તેનું વચન અંગીકાર કરી શ્રીમતી એરડામાં ગઈ. ઘડાનું ઢાકણું દૂર કરી “ ૐ નમો અદિંતાળ એમ એટલી ઘડામાં હાથ નાંખી પુષ્પની માળા લાવીને જેટલામાં તે પતિને આપે છે, તેટલામાં તે પતિએ કૃષ્ણ સપૅજ જોયા. તેથી તે ભય પામીને મનમાં વિચારવા લાગ્યા કે અહા ! આના ધર્મજ શ્રેષ્ટ છે,” એમ વિચારી તેણે પ્રિયાના મુખથીજ જૈનધર્મ અંગીકાર કર્યો. '' ॥ શ્રીમતીનું દૃષ્ટાંત પૂરું થયું ॥ (૫) નવકાર મંત્રના માહાત્મ્ય ઉપર ગોવાળની કથા. પાટલીપુર નામના નગરમાં શ્રીકાંત નામે શ્રેષ્ઠી હતા, તેને એક ખચવચવાળા દાસ હતા, તે વનમાં શ્રેષ્ઠીની ગાયાના વાછરડા ચારતા હતા. એકદા તે ગેાપાળે વનમાં કાયાત્સગે રહેલા એક ચારણુ મુનિને જોયા, તરતજ તે મુનિ કાર્યાત્સગને પારી એ હાથવડે જધાના સ્પર્શ કરી “ૐ નમો દિંતાળ ” એમ ખેલી આકાશમાં ઉડ્ડયા, તે વૃત્તાંત જોઈ ખાળક ગેાવાળે જાણ્યું કે મને આકાશગામિની વિદ્યા પ્રાપ્ત થઈ.” પછી તે ખાળક ક્રીડા કરતા નદીને સામે કાંઠે ગયા. વાછરડાઓ આ તરફને કાંઠેજ ચરતા હતા, તેવામાં પર્વતના શિખર ઉપર વૃષ્ટિ થવાથી અકસ્માત નદીમાં પૂર આવ્યું, તે જોઈ દાસે વિચાર્યું કે અહીંથી ઉડી સામે કાંઠે જઈ વાછરડાઓને ઘેર લઇ જાઉં.” એ પ્રમાણે ખળબુદ્ધિથી વિચાર કરી નવકારનુ પદ ખાલી નદીમાં ઝંપાપાત કર્યાં, તે વખતે પૂરમાં તણાઇને આવેલા કાંટાના સમૂહમાં તે પડયેા, તેનું શરીર ચાતરથી વીધાઈ ગયુ, અને તે મરણ પામ્યા, ત્યાંથી મરીને તે શ્રીકાંત શ્રેષ્ઠીનાજ પુત્રપણે ઉત્પન્ન થયા. તેનું નામ સુદર્શન પાડયું. વૃદ્ધિ પામી તે સુદર્શન શેઠ શીળવાન, રૂપવાન અને ધનવાન તરીકે પ્રસિદ્ધ થયા. તેને રાજાના પુરોહિતની સાથે મૈત્રી હતી. એકદા પુરાહિતની સ્ત્રીને સુદર્શનનું રૂપ જોઈ તેની કામના થઇ, તેથી તેણીએ દાસીને મેકલી. “ તમારા મિત્ર તમને મેલાવે છે.'' એમ કપટ કરી શ્રેષ્ઠીને પાતાને ઘેર મેલાન્ગેા. તેને એકાંતમાં લઈ જઈ તેણીએ ભાગને માટે પ્રાર્થના કરી. શ્રેણીએ પોતાના શીળની રક્ષા માટે જવાબ દીધા કે “ હે ભદ્રે ! હું તેા નપુંસક છું. મારે પુત્રો છે. પરંતુ તે કાઇક માયાથી થયેલા છે. (બીજા પુરૂષથી થયેલા છે.) તે સાંભળી પુરાહિતની પ્રિયાએ ખેદ પામી તેને રજા આપી. ૪૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy