SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] ૩૦૧ કેવલી પ્રભુ જ્ઞાન તરૂપ નહિ દોષ૯૬ અતિશયલ વચનના, ગુણ૮ પ્રાતિહાર્ય વિચાર તત્પત્તિ• તીર્થ પ્રવૃત્તિના ૧૦૧ વ્યુચ્છેદની ૧૨ બીના ગષભ જિમ ધુર ગણી સિંહસેનને ૩, આઘ સાથ્વી ફલ્ગની ૦૪ ધુર શ્રાદ્ધ શ્રાદ્ધી ન વિદિત એ. ૨૩૭ સ્પષ્ટથ–એ પ્રમાણે પ્રભુના કેવલજ્ઞાનની હકીકત કહી. પ્રભુ અજિતનાથનું જ્ઞાન તરૂ (૫) તેમજ દેષરહિતપણું, (૬) અતિશ, (૭) વચનના ગુણ, (૯૮) આઠ પ્રાતિહાર્યોને વિચાર, (૯) તીર્થોત્પત્તિ (૧૦૦) તેમજ તીર્થપ્રવૃત્તિ (૧૦૧) અને તીર્થવિચ્છેદ (૧૦૨) આ ૭ દ્વારની સઘળી બીના ઋષભદેવ પ્રભુની પેઠે જાણવી. શ્રી અજિતનાથ પ્રભુના સિંહસેન નામના પ્રથમ ગણધર (૧૦૩) હતા. તથા ફગુની નામના પ્રથમ સાધ્વી (૧૦૪) હતા. પ્રથમ શ્રાવક (૧૫) તથા પ્રથમ શ્રાવિકાની (૧૦૬) હકીકત પ્રસિદ્ધ નથી. ૨૩૭ ભક્ત રાજા સગર ચક્રી૧૦૭ મહાયક્ષ૦૮ જિનેશને, ચક્ષણ અજિતા ગણધર ૧૦ પાંચ નેવું તિમ ગણે ૧૧૧ ઇગ લાખ સવિ મુનિ ૧૨ લાખ ત્રણ ત્રીસ સહસ સાધ્વી ૧૩ જાણીએ, બે લાખ અણું સહસ શ્રાવક ૧૪ પ્રમાણ ન ભૂલીએ. ર૩૮ સ્પદાર્થ –સગર નામના બીજા ચક્રવતી (૧૦૭) પ્રભુના પરમ ભક્ત રાજા હતા. શ્રી અજિતનાથના શાસનને મહાયક્ષ નામે (૧૦૮) અધિષ્ઠાયક યક્ષ હતો. અજિતા (૧૯) નામની યક્ષિણી શાસનદેવી હતી. પ્રભુના પંચાણુ ગણધરો (૧૧૦) હતા. તેમ પંચાણું ગણે (૧૧૧) હતા. પ્રભુના હાથે દીક્ષિત થયેલા સર્વે મુનિવરેની સંખ્યા એક લાખની (૧૧૨) હતી. અને ત્રણ લાખ ને ત્રીસ હજાર સાધ્વીની સંખ્યા (૧૧૩) હતી. તથા શ્રાવકેની સર્વ સંખ્યા બે લાખ અઠ્ઠાણુ હજારની (૧૧૪) હતી એ વાત ભૂલવી નહિ. ૨૩૮ લખ પાંચ પિસ્તાલીસ સહસ એ શ્રાવિકા ૧પ અવધારીએ, વીસ સહસ જિન કેવલી૧૬ અન્યત્ર બાવીસ સહસ એ; મણપર્યવી ૭ બારજ સહસને પાંચસે અન્યત્ર એ, પચ્ચાશ અધિકા ભાખિયા ઈમ જાણજે મતભેદ એ. ર૩૯ સ્પાઈ–વળી પાંચ લાખ ને પિસ્તાલીસ હજાર શ્રાવિકાઓનો પરિવાર (૧૧૫). જાણ. પ્રભુને વીસ હજાર કેવલી મુનિવરેને (૧૧૬) પરિવાર હતો. બીજા ગ્રંથમાં બાવીશ હજાર કેવલજ્ઞાની મુનિવરે હતા એમ કહ્યું છે. પ્રભુના મન પર્યવ જ્ઞાની મુનિવરોની (૧૧૭) સંખ્યા બાર હજાર ને પાંચસોની હતી. બીજા ગ્રંથમાં કહ્યું છે કે મન:પર્યવ જ્ઞાનીની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy