SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ [ શ્રી વિજ્યપધરિકૃતદેવકથી ચ્યવીને માતાની કુક્ષીમાં ઉત્પન્ન થયા ત્યારે પ્રભુની માતાએ ચૌદ મોટા સ્વમો જોયા. તેમાં પ્રથમ સ્વમમાં વૃષભ એટલે બળદને જે તે કારણથી પ્રભુનું વૃષભ (૪૧) એવું નામ પાડયું. ૨૦૪ વૃષભ લાંછનર સાથળે તે કારણે પણ વૃષભ એ, સામાન્યથી નામાર્થ એકવિધ બે પ્રકાર વિશેષ એ. ન ફણ૩ વૃષભને લક્ષણો અડ અધિક સહસ વિચારીએ, જ્ઞાન ત્રણ:૫ મતિ જ્ઞાન આદિક ગૃહિપણે ના ભૂલીએ. ર૫ સ્પષ્ટાર્થ–પ્રભુના સાથળને વિષે વૃષભનું લંછન હતું તે કારણથી પ્રભુનું વૃષભ નામ પડયું એ ત્રીજું કારણ (૪૨) જાણવું. સામાન્ય રીતે નામને અર્થે પ્રથમ ગણાવ્યો તે એક પ્રકારને જાણ. પરંતુ વિશેષતાથી જોઈએ તે પછીથી ગણાવેલા બે પ્રકાર જાણવા. જેમ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાના મસ્તક ઉપર ફણ એટલે સર્પની ફેણને આકાર હોય છે તેમ વૃષભદેવના મસ્તક ઉપર ફણ (૩) હોતી નથી. જિનેશ્વરના શરીરને વિષે ગળાની નીચેથી નાભિ સુધીમાં બધા મળીને એકસે ને આઠ લક્ષણ (૪૪) હેય છે. વળી પ્રભુ ગૃહસ્થપણામાં જ્યાં સુધી હોય છે ત્યાં સુધી તેમને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એમ ત્રણ જ્ઞાને (૪૫) હોય છે. દરેક તીર્થંકર પૂર્વ ભવમાંથી ત્રણ જ્ઞાન સાથે લઈને જ ઉત્પન્ન થાય છે. ૨૦૫ એ બેઉ વેવીશ જિન વિષે પણ એક સરખા જાણીએ, વર્ણ પીળા સર્વથી ઉત્કૃષ્ટ રૂ૫૪૭ બેલ૮ અનંત એક શેષમાં એ બેઉ સમ ઉસેધથી પણ સય ધન, આત્મપ૦ પ્રમાણે ગુલપ' થકી શત વીશ આંગળ જિનતણુ. ર૦૬ સ્પષ્ટાઈ–ઉપરની ગાથામાં કહેલ ૪૪મી તથા ૪૫મી એ બે બાબતે બાકીના ત્રેવીસ જિનેશ્વરેને વિષે પણ સરખી જાણવી. પ્રભુના શરીરને વર્ણ પીળો (૪૬) હતે. તેમનું રૂપ સર્વથી શ્રેષ્ઠ (૪૭) હતું. વળી તેમનું બળ (૪૮) અનંતુ હતું. આ ૪૭મી તથા ૪૮મી. એ બે બાબતે પણ બાકીના ૨૩ જિનેશ્વરેને વિષે સરખી જાણવી. પ્રભુના શરીરની ઉંચાઈ પાંચ ધનુષ્ય (૪૯) પ્રમાણુ હતી. ચાર હાથને ધનુષ્ય થાય છે અને બે હજાર ધનુષ્યને એક ગાઉ થાય છે, એટલે પાંચસે ધનુષ્યને છ ગાઉ થાય છે. તીર્થકરના શરીરની પાંચસો ધનુષ્યની ઉંચાઈ ઉત્કૃષ્ટથી જાણવી. તેથી વધારે ઉંચાઈ તીર્થકરના શરીરની હોતી નથી. આ પાંચસો ધનુષ્યની પ્રભુના શરીરની ઉંચાઈ ઉન્મેધાંગુલના માપથી જાણવી. આત્માગુલની અપેક્ષાએ (૫૦) તથા પ્રમાણુગુલની અપેક્ષાએ (૫૧) પ્રભુના શરીરની ઉંચાઈ એકસો વીસ આંગલ પ્રમાણ જાણવી. ઉસેધાંગુલ કરતાં પ્રમાણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy