________________
[ શ્રીવિજયપદ્યસૂરિકૃતસહિત સર્વ ને સુખની પ્રાપ્તિ તથા શાંતિ અને આનંદ થાય છે તે પ્રભુની માતાને વેદના તો હોય જ કયાંથી ? અથવા નજ થાય. પ્રભુને જન્મ થયા પછી ૫૬ દિકુમારી અથવા દિશા કુમારીઓનાં આસનો પણ ચલાયમાન થયાં, તેથી તે દિશાકુમારીઓ પણ પ્રભુને જન્મ જાણીને ભક્તિપૂર્વક પ્રભુને વંદન વગેરે આચાર કરીને પરિવારને સાથે લઈને પ્રભુના ઘેર આવે છે. ૪૬ દિશા કુમારીએ એ ઉચિત કાર્ય કરી પોતાના સ્થાને જવું – આઠ કૃત્યને કરી જિનરાજના ગુણ ગાવતી,
ધન્ય અવસર માનતી નીચે ભુવનપતિમાં જતી; પ્રભુ દેવ કેરા પુણ્યથી સવિ ઈદ્રના સિંહાસને,
હાલતા નિજ નાણથી તે જન્મ જાણે પ્રભુ તણે. ૪૭ સ્પષ્ટાર્થ –તે ૫૬ દિકકુમારીકાઓ પિત પિતાને ગ્ય આઠ કાર્યો કરીને પછીથી જિનેશ્વર પ્રભુના ગુણ ગાય છે. અને પ્રભુની સેવા કરવાના અવસરને ધન્ય માનીને નીચે આવેલાં પત પિતાના ભુવનમાં એટલે રહેવાનાં સ્થાનકમાં જાય છે. પ્રભુના પુણ્યને લીધે પ્રભુદેવના જન્મ સમયે સર્વે ૬૪ ઈન્દ્રોના સિંહાસન કંપાયમાન થાય છે. સિંહાસન ચલાયમાન થવાથી ઈન્દ્રો અવધિજ્ઞાનનો ઉપગ મૂકે છે અને તેથી બીજા તીર્થકર શ્રીઅજીતનાથને જન્મ થયે છે એવું તેઓ જાણે છે. ૪૭ ઈન્દોએ કરેલા પ્રભુને સ્નાત્ર મહેત્સવ – જન્મ કલ્યાણક ઉજવતા સર્વ હરિ દસ કૃત્યથી,
અચ્યતેન્દ્રાદિક તણે કમ જાણ મેટાઈથી; અભિષેક વિસ્તારે કરી અમ્યુત શચીપતિ આરતિ,
રંગે ઉતારી સ્તુતિ કરે પ્રભુ દેવની કરીને નતિ. ૪૮ ૧ છપ્પન દિશા કુમારીઓનાં આઠ કાર્યો આ પ્રમાણે(૧) ૮ અધલોકમાં રહેનારી દિશિકુમરીઓ ઇશાન કોણમાં સૂતિકા ઘર બનાવે છે અને એક જન સુધી અશુચિ દૂર કરે છે (૨) ૮ ઊર્વ લોકમાં રહેનારી દિશિકમરીઓ સુગંધીદાર જળની વૃષ્ટિ કરે છે. (૩) ૮ રૂચક ગિરિના પૂર્વ તરફ રહેનારી દિશિકુમારીઓ પણ ધરે છે ૪૮ રૂચસ્પર્વતની દક્ષિણ તરા રહેનારી પાણીના ભરેલા કળશ લઈને ઉભી રહે છે. (૫) રૂચકપર્વતની પશ્ચિમ તરફની આઠ વિશિકુમરીઓ પંખ નાખે છે. (૬) રૂચકગિરિની ઉત્તર તરફની આઠ દિશિકુમારીઓ ચામર ધારણ કરે છે. (૭) ચાર વિદિશાની ચાર દિશિકુમરીઓ દીપક ધરે છે. (૮) રૂચકદીપની ચાર દિશિકુમરીઓ કેળનાં ત્રણ ઘર બનાવે છે, અને મર્દન તથા સ્નાન કરીને અલંકાર પહેરાવે છે તથા રક્ષા પિટલી બાંધે છે. વિશેષ બીના મેં સાથે શ્રી મહાવીર પંચ કલ્યાણક પૂજામાં જણાવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org