________________
૨૮
હાથે દીક્ષા આપી, ને તે ખને માક્ષે ગયા. આવી એક ઘટના શ્રી પાર્શ્વનાથ ભગવંતના કાલે પણ થઈ હતી. તેમણે પોતે કેવલી થયા ખાદ માતા-પિતા–સાસુ-સસરા, અને સ્રી, આ પાંચેને દીક્ષા આપી હતી. પ્રભુ શ્રી મહાવીરદેવે પણ દેવાન ંદા અને ઋષભદત્તને દીક્ષા આપી, તેને આરાધી તે અને મેક્ષે ગયા. આ વાત જરૂર યાદ રાખવા જેવી છે. પ્રભુ શ્રીઅજિતનાથ ગૃહસ્થપણામાં પણ વિનય વિવેકાદિ ગુણાને ધારણ કરતા હતા, કાકાનો પણ વિનય સાચવતા હતા, કાકાના દીકરા સગર ચક્રવત્તિને પણ લાભ્યાસાદિ પ્રસંગે સ્નેહ દૃષ્ટિથી કલાકુશલ બનાવવા પ્રયત્નશીલ રહેતા. સાંચમી જીવનમાં પણુ અપૂર્વ દયા સમતાદિ ગુણ્ણાના ધારક હતા. તેમને ઉપસર્ગો થયા નથી. કેવલી થયા માદ પણ ઘણાં સ્થલે વિચરી ઘણાં જીવાને તારીને સ્વપરતારક તે પ્રભુ અંતે અન્યામાધ સુખ પામ્યા. આ તેમના જીવનનું ખરું રહસ્ય સમજીને જીવનમાં ઉતારનારા ભવ્ય જીવા જરૂર સ્વપરતારક બની મુક્તિના સુખ પામે, એમ કહેવામાં તલભાર પણ અતિશયાક્તિ છેજ નહિ.
મૂલ પ્રાકૃતમાં અને તેની ઉપર ટીકા સંસ્કૃતમાં, આ રીતે પણ આ ગ્રંથની મેં રચના કરી છે. તે નહિ છપાવતાં આ પદ્ધતિએ પ્રસ્તુત ગ્રંથને છપાવવાનું કારણ એ કે ‘પ્રસિદ્ધ ગુજરાતી ભાષામાં વધારે જીવા સમજી શકે.’ આ પ્રસંગે મારે સ્પષ્ટ જણાવવું જોઈયે કે આર્થિક સહાયકાદિની અનુકૂળતા જાળવવા ખાતર ઘણે ઠેકાણે મેં સંક્ષેપમાં વિવક્ષિત પદાર્થોનું વર્ણીન કર્યું છે. ભાવના છે અવસરે તેવા પ્રસ ંગોને વિસ્તારીને યથાર્થ સંપૂર્ણ સ્વરૂપે ગોઠવવા.
છેવટે નમ્ર નિવેદન એજ કરૂં છું કે ભવ્યજીવા આ ગ્રંથના પઠન, પાઠેન, તથા અર્થની ચિંતવના દ્વારા આ શ્રી અજિતનાથની દેશનાના તત્ત્વને યથાર્થ સમજીને સન્મા માં આવે, અને તેની પરમ ઉલ્લાસથી નિ`લ આરાધના કરીને માહરાજાને હરાવીને નિજગુણુ રમણતામય પરમપદને પામે; એમ હાર્દિક નિવેદન કરીને હવે હું આ પ્રસ્તાવનાને સ ંક્ષેપી લઉં છું. તથા છદ્મસ્થ જીવાને જ્ઞાનાવરણીય કર્માંના પ્રતાપે અનાભાગાદિ કારણામાંના કાઈ પણ કારણથી ભૂલ થવાનો સંભવ છે. કહ્યુ છે કેઃ—
॥ અનુત્તુવૃત્તમ્ ॥ अवश्यंभाविनो दोषाः, छद्मस्यत्वानुभावतः ॥ સમષ્ટિ તત્વને સંત, નિાયાત્ર વગર
ફ્ ॥
તેથી આ સ્વાપઽ સ્પષ્ટા સહિત આ શ્રી દેશના ચિંતામણી મહાગ્રંથના ખીજા ભાગની રચના મુદ્રણુ સંશાધન વગેરેમાં ગુણગ્રાહી મધ્યસ્થ બુદ્ધિશાલી વાચક વર્ગને જે કંઇ ચેાગ્ય ભૂલચૂક જણાય, તેને મહાશયા સુધારીને વાંચશે, ને કૃપા કરીને જણાવશે તેા ખીજી આવૃત્તિમાં ચેાગ્ય સુધારા પણ થઈ શકશે.
Jain Education International
નિવેદ્યકઃ—
પરમેાપકારી પરમગુરૂ સુગ્રહીતનામધેય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વર ચરણુ કિંકર વિનેયાણુ વિજયપદ્મસૂરિ:
For Personal & Private Use Only
www.jainelibrary.org