________________
સ્થાન, અને સિદ્ધોનું સ્થાન, આ બધા પદાર્થોનું વર્ણન ટૂંકામાં કરીને સમભૂતલા પૃથ્વીથી કયે દેવલોક કેટલે છેટે છે? આ પ્રશ્નને સ્પષ્ટ ઉત્તર વિસ્તારથી સમજાવતાં સામાનિક દેવાદિની વ્યાખ્યા વગેરે બીને પણ જણાવી છે. પછી ઉર્વ લેકમાં રહેલા વિમાનોને સરવાળે, દ્વિચરિમ, એક ચરિમ શબ્દોના અર્થો, દેને આહારેરછા અને શ્વાસ છવાસ લેવાની પદ્ધતિ, દેવેનું બીજા દેવલોકમાં ગમન આગમન, ક્યા જીવો કયા દેવલોક સુધી જાય? આ પ્રશ્નને ઉત્તર, દેવેની પરિચારણામાં તરતમતા. વૈમાનિક દેશમાં દેહાદિ દ્વારની વિસ્તારથી વિચારણા ત્રસ નાડીનું વરૂપ, આટલા પદાર્થોનું વર્ણન ધર્મધ્યાનનો ચોથે ભેદ સમજાવતાં પ્રભુ શ્રી અજિતનાથે કર્યું છે. અહીં ધર્મયાનની દેશના પૂરી કરતાં પ્રભુએ આ દેશનાના શ્રોતા વગેરેને થનાર લાભ, તેમાં અહિક લાભ કહીને પારભવિક લાભ પ્રભુએ બહુ વિસ્તારથી વર્ણવ્યો છે. આ રીતે ધર્મસ્થાનનું વિસ્તારથી સંપૂર્ણ વર્ણન કરીને, પ્રભુદેવે દેખાતા સાંસારિક પદાર્થોની અનિત્યતા, આત્મહિત કરવાનો અવસર, માનવભવની દુર્લભતા, પાપ કર્મને વિપાકેની ભયંકરતા, રાગના કારણે, અનિત્ય દેહથી નિત્ય ધર્મની સાધના, કે રાગ કયાં કરે? તેનો ખુલાસ, કેને દિવસ સફળ, અને કેના દિવસ નિષ્ફલ ગણાય? તેનો ખુલાસ, તૃષ્ણાનું સ્વરૂપ, ઝેરથી પણ મેહનું ખરાપણું, મેહથી થતી ખરાબી, મહ કરવાથી થતા ખરાબ ફલે, સુખના ખરા સાધનો, અહીં સંસારી જીવની થતી ભૂલે, ખરું સુખ શેમાં છે? ઇદ્રો પણ પહેલા તીર્થકર ઋષભદેવને નમે, તેનું શું કારણ? કેવલી ભરત ચક્રીને મુનિષ પહેરવાનું શું કારણ? પ્રભુના પૂર્વજોની ત્યાગ ભાવના, સિદ્ધિ વગેરે, વગેરે કહી સર્વ વિરતિ દેશના પૂરી કરી છે પછી દેશવિરતિની દેશના, સમ્યકત્વથી પડેલા છે મોડામાં મોડા મોક્ષે કયારે જાય? પ્રભુની દેશના સાંભળવાથી જેને થયેલ વિવિધ લાભ, પ્રભુના કાકા વસુમિત્રની દીક્ષા, તીર્થ સ્થાપનાનો ક્રમસર વિધિ, તેમાં ઇંદ્રાદિની ફરજ, પ્રભુએ ગણુધરાદિને આપેલી દેશના, બલિનું સ્વરૂપ, ને વિધિ, પ્રથમ ગણપરની દેશના, ઇંદ્રાદિનું નંદીશ્વરે જવું, પ્રભુનો વિહાર, અનુક્રમે કૌશાંબી નગરીએ પધાર્યા, ત્યાં પ્રભુએ આપેલી દેશનાનું વર્ણન, એક બ્રાહ્મણે “આ આવી રીતે કેમ થયું?” આ ટૂંકામાં પૂછેલા પ્રશ્નને પ્રભુએ જણાવેલ ઉત્તર, તે ન સમજાતાં પ્રભુએ વિસ્તારથી સિંહસેન ગણધર આદિને આ વાત સમજાવી છે, સગર રાજાએ કરેલી ૬ ખંડની સાધના, ૬ ખંડો ક્યા ક્યા? તેની સ્પષ્ટ હકીકત, ૬ ખંડની સાધનામાં કરેલ ૧૩ અદમની તપસ્યા, વૈતાઢય પર્વતે સ્ત્રી રત્નની પ્રાપ્તિ, ૬ ખંડેની સાધના કરીને ચકી પાછા ફરી અયોધ્યા નગરીમાં આવ્યા. તેમના ચક્રિપણાનો અભિષેક મહોત્સવ, ચક્રવત્તિની અદ્ધિનું વિસ્તારથી વર્ણન, ગ્રામાનુગ્રામ વિહાર કરતાં પ્રભુનું અહિં પધારવું, સગર ચકીનું વાંદવા આવવું, તેના સાંસારિક સુખનું વર્ણન, તેના ૬૦ હજાર પુત્રે, તેમણે પિતાની આગળ કરેલી દેશાટન માટે વિનંતિ, ચક્રીએ આપેલ આજ્ઞા, પ્રયાણની તૈયારી, ૧૩ રત્નો સહિત કુમારનું પ્રયાણ, અનુક્રમે અષ્ટાપદગિરિની નજીક આવવું, કુમારેએ મંત્રીઓને પૂછેલ આ પર્વતનું સ્વરૂપ, તેમણે કહેલી બીના સાંભળી સૌએ અષ્ટાપદ પર્વત પર ચઢી જિનપૂજા કરી પ્રભુની રતુતિ કરી. જહનુકુમારાદિને આ તીર્થના રક્ષણ માટે થયેલ વિચાર, તેમણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org