________________
૨૩૮
[શ્રીવિજ્યપદ્રસૂરિકૃતનિર્વાણ નજીક જાણુતા, પ્રભુ ગૌતમ લાભ મુર્ણતા,
બૂઝવવા દેવશર્માને, મોકલે પ્રભુજી ગૌતમને રે. ગૌતમ૫ પાવાપુરીમાં કાર્તિક વદની, અમાવસ્યા તણી એ રજની;
એવીહાર છઠ્ઠ શુક્લધ્યાની, સ્વાતિમાં પ્રભુવીર નિર્વાણીરે. ગૌતમ ૬ પાછા વળતા ગૌતમ જોતા, ગગને સુર વીર સિદ્ધ હતા
જાણી નિર્વાણ ખિન્ન થઈ વદતા, અળગો કર્યો કિમ જાણુતારે. ગૌતમ. ૭ ભંતે કહી પૂછીશ કેને, ગાયમા કહેશે કેણ મને,
મુજ કેડે લાગશે શું છે, જાણ્યું કેવલ માગશે શું એરે. ગૌતમ બુધ રાખે કને અંતકાલે, પુત્રને વ્યવહાર ન ભૂલે,
મેં ઉપગ દીધે ન ત્યારે, કંઠ સૂકા વીર ઉચ્ચારે છે. ગૌતમ. ૯ તુજ વિરહ અંધકાર ભરતે, મિથ્યાત્વી ઘુવડ પ્રવર્તે, ન જાણ્યું વીતરાગ રાગ ન ધારે, એક પાક્ષિક રાગને ટાળેરે. ગૌતમ ગૌતમ ચાર કર્મી ઘાતી, હણી કેવલી થયા સુરજાતિ,
કેવલ નાણને મહિમા કરતા, કેવલી બાર વર્ષ વિચરતારે. ગૌતમ દેશના દઈ બહુ જન તાર્યા, મુનિઓ સેહમને ભળાવ્યા
અનશન માસિક વૈભારે, સિદ્ધ ક્ષીણ અઘાતી ચારેરે. ગૌતમ ૧૨ ગણધરમાં મહિમા શાલી, ગૌતમ લખી કરત દીવાળી,
નેમિસૂરિ પદ પદ્મ પસાથે, ગાયા ગૌતમ હર્ષન માએરે. ગૌતમ. ૧૩
છે દુહે છે ગૌતમ કુસુમે શેભતી, સદ્ગુણ લબ્ધિ સુગંધ
1 ઈદ્રાદિક ગૌતમ સ્મરી, સ્તવતા ગુણ પ્રબંધ.
| ગીત છે છે રાગ-ઓચ્છવ રંગ વધામણું પ્રભુ પાસના નામે છે ઘર ઘર લીલા લહેર નિત નિત ગૌતમ નામે ગૌતમ ગણધરને નમે મન રાખી ઠામે, નવકાર મટે મંત્રમાં મેરૂ ગિરિમાં રાજે, તારામાં જિમ ચંદ્ર ગૌતમ ગુરૂ તિમ છાજે. ૧ હંસ વસે જિમ માનસે તિમ સગુણ ગુરૂમાં, રત્નાકરે જિમ રત્ન લબ્ધિ ને સિદ્ધિ ગુરૂમાં ગૌતમ સુર તરૂ આદિથી ચઢીયાતા જગમાં, તે ગુરૂ ધ્યાને જાય સઘલા દિવસ હરખમાં. ૨ કામિત દાયક ગૌતમે જય વિજય લીજે, રેગ ઉપદ્રવ સંકટ નામ સ્મરતાં ટળીજે; ઓ હીં અક્ષર સાથ ગૌતમ મંત્રને ધ્યાવે, ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણ સંપદ નવનિધિ પા. ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org