________________
શ્રા દેશના ચિનામાંણ ભાગ બીજા ] મધ્યમાં તે બેઉની વર ગૌતમ દ્વિપ જાણિયે,
આવાસ ત્યાં સુસ્થિત અમરને જાણ કહ્યું ઈમ જિનવરે. ર૭૦
પલ્ટાઈ–વળી લવણ સમુદ્રમાં જબૂદ્વીપની જગતથી ૧૨ હજાર જન છેટે ચાર વિદિશામાં ચાર અનુસંધર પર્વતે આવેલા છે તેમના કર્કોટક, વિદ્ય-પ્રભ, કૈલાસ અને અરૂણપ્રભ એ પ્રમાણે ચાર નામે છે. અને તેને વિષે અનુક્રમે કર્કોટક, કર્દમ, કેલાસ અને અરૂણુપ્રભ એ નામના ચાર દે વસે છે. જંબુદ્વીપની જગતીથી પૂર્વ દિશામાં ૧૨ હજાર
જન છેટે પૂર્વ દિશાની બે વિદિશામાં જબૂદ્વીપના બે ચંદ્રના બે દ્વીપે આવેલા છે. તેવી જ રીતે પશ્ચિમ દિશાની બે વિદિશામાં બે સૂર્ય સંબંધી બે દ્વીપે આવેલા છે. બે સૂર્ય દ્વીપની વચમાં ગૌતમ નામે દ્વિીપ આવેલ છે. અને તે દ્વીપને વિષે લવણ સમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિત નામના દેવને આવાસ છે. ૨૭૦ હવે ધાતકી ખંડની બીના વગેરે જણાવે છે –
લવણ જે સ્વાદ જલને જાણિયે લવણાબ્ધિના,
તાસ ફરતે ધાતકી ક્ષેત્રાદિ બમણા તેહના; ઈષકાર ગિરિબે ઉત્તરે ને દક્ષિણે ના ભૂલીએ.
પૂર્વ પશ્ચિમ ભાગ એના એહથી અવધારીયે, ૨૭૧
સ્પષ્ટાથે–આ લવણું સમુદ્રના પાણીને સ્વાદ લવણ એટલે મીઠા જે ખારો છે, માટે તેનું લવણ સમુદ્ર એવું નામ છે. આ લવણ સમુદ્રને ફરતો બીજે પાતકી ખંડ આવેલ છે. આ ધાતકી ખંડને વિસ્તાર લવણ સમુદ્ર કરતાં કામણે છે. અથવા બંને બાજુએ તેની પહોળાઈ ચાર ચાર લાખ જન પ્રમાણે છે. વળી અહીં જંબૂદ્વીપના ભરત વગેરે જે ક્ષેત્રે છે તેજ નામના ક્ષેત્રે છે. પરંતુ જંબુદ્વીપ કરતાં અહીંને ક્ષેત્રેની સંખ્યા બમણું જાણવી. એટલે અહીં બે ભરત, બે એરવત, બે મહાવિદેહ, બે હિમવંત પર્વત, બે શિખરી પર્વત એમ નદીઓ વગેરે પણ જંબુદ્વીપની અપેક્ષાએ વામણુ વામણું જાણવા. ધાતકી ખંડના તેની ઉત્તરમાં તથા દક્ષિણમાં આવેલા બે ઈષકાર પર્વત વડે બે સરખા વિભાગ પડયા છે. તેથી કરીને આ ખંડના પૂર્વ ઘાતકી ખંડ અને પશ્ચિમ ધાતકી ખંડ એવા બે વિભાગે કહેવાય છે એમ જાણવું. ૨૭૧ કાલેદધિ સમુદ્રની બીન વગેરે જણાવે છે – કાલેદધિ ફરતેજ આની લાખ અડ વિસ્તારમાં,
તાસ ફરતે પુષ્કરદ્વાપાઈ સરખે માનમાં,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org