________________
શ્રી દશના ચિંતામણિ ભાગ બોજો]
૧૫૭ સ્પષ્ટાર્થ –નિષધ પર્વતની ઉત્તરમાં તથા મેરૂ પર્વતની દક્ષિણ દિશામાં પૂર્વમાં આવેલ વિદ્યપ્રભ નામના ગજદંત પર્વતની તથા પશ્ચિમમાં આવેલ સૌમનસ નામના ગજેદંત પર્વતની વચમાં દેવકુરૂ ક્ષેત્ર આવેલું છે. હાથીના દાંત સરખા આકારવાળા હોવાથી તે ગજદંત પર્વત કહેવાય છે. આ બંને ગજદંત પર્વતની શરૂઆત નિષધ પર્વતમાંથી થાય છે. પછી તેઓ મેરૂ સન્મુખ જતાં મેરૂથી હેજ છેટે રહે છે. ત્યાં તેમને અંત જાણવો. આ બે ગજદંત પર્વતની વચમાં આવેલ દેવકુ ક્ષેત્ર એ યુગલિયાનું ક્ષેત્ર કહેવાય છે. કારણ કે ત્યાં યુગલિઆ જી ઉપજે છે. આ ક્ષેત્રને ૧૧ હજાર આઠસે બેંતાલીસ જન પ્રમાણ વિસ્તાર ઉત્તરથી દક્ષિણ દિશા તરફ જાણો. તેમજ અહીં પાંચ દ્રહ (મોટાં સરેવરે) આવેલાં છે. એમ શ્રી અજિતનાથ તીર્થંકરનું વચન છે. ૨૫-૨૫૬ કંચનગિરિની તથા ચિત્રકૂટાદિની બીના જણાવે છે –
પાંચે દ્રહોની બેઉ બાજુ સુવર્ણગિરિ દશ દશ કહ્યા, | સર્વે મળીને સો સદા પૂર્વ પશ્ચિમ તટ રહ્યા; ચિત્રકૂટ વિચિત્ર ફૂટ ઉંચા હજાર જ જનો,
ઉપરનો વિસ્તાર અર્થે જાણ પંચ શત પેજને ૨૫૭
સ્પષ્ટાર્થ –પાંચે કહોની પૂર્વ તથા પશ્ચિમ બાજુએ દશ દશ સુવર્ણગિરિ અથવા કંચનગિરિ નામના પર્વતે આવેલા છે. એ પ્રમાણે એક એક કહની બંને બાજુ ૧૦–૧૦ હોવાથી કુલ વીસ કંચનગિરિને પાંચે ગુણવાથી કુલ ૧૦૦ કંચનગિરિ સતેદા નદીના પૂર્વ તથા પશ્ચિમ કાંઠે આવેલા છે. તેમજ સીતા નદીના પૂર્વ પશ્ચિમ કાંઠે પણ ૧૦૦ કંચનગિરિ આવેલા હેવાથી કુલ ૨૦૦ કંચનગિરિ પર્વતે જણવા. આ પાંચે કહેના મધ્ય ભાગમાં થઈને સીતા તેમજ સતેદા નદી નીકળે છે, માટે દ્રહની બંને બાજુ અથવા નદીના બંને કાંઠા કહેવામાં કાંઈ વિરોધ જાણ નહિ. વળી અહીં ચિત્રકૂટ તથા વિચિત્રકૂટ એ નામના બે કુટે આવેલા છે તેમની ઉંચાઈ એક હજાર જનની તથા મૂળમાં વિસ્તાર પણ એક હજાર
જનને કહ્યું છે તથા ઉપરને વિસ્તાર પાંચસે લેજનને જાણવે. ૨૫૭ ગંધમાદનાદિ ગજદંતગિરિ, ઉત્તરકુરૂ, ચમકપર્વતાદિની બીના જણાવે છે –
ઉત્તરે મેરૂતણે નીલવંત ગિરિની દક્ષિણે,
ગંધમાદન માલ્યવાન બે પંચ દ્રહ તેના અનેક કંચનગિરિ સે પૂર્વની જિમ ઉત્તરકુર દીપાવતા,
સીતાતટે બે યમક પર્વત કનકમય બહુ ચળકતા. ર૫૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org