________________
શ્રી. દેશના ચિંતામણિ ભાગ બીજે ]
૧૫ ચૂલિકાને કર્યો સ્થળે કેટલે વિસ્તાર છે તે જાણવાને માટે મૂલથી પાંચ જન ઉપર જઈએ ત્યારે વિસ્તારમાં એક જન ઘટે અને ઉપરથી પાંચ જજ નીચે ઉતરીએ ત્યારે વિસ્તારમાં એક યેજન વધે એ રીત જાણવી. આ મેરૂ પર્વતના તળીયા આગળ તેની ચારે બાજુ ફરતું ભદ્રશાલ નામે વન આવેલું છે, તે વન જાણે શાંતિને આશ્રમ હોય તેવું ભી રહ્યું છે. ૨૪૧
ઉપર યોજન પાંચસે જાતાં અપર નંદનવને,
વિસ્તાર પંચશત લેજને જોતાં લહે આણંદને મેરૂ પહેલી મેખલાપર એહ નંદન જાણિયે,
સાડી બાસઠ સહસ જન દૂર સૌમનસ ધાક્ષ્યિ. ૨૪૨ સ્પદાર્થ –એ ભદ્રશાલ વનથી મેરૂ પર્વત ઉપર પાંચસે લેજન ચઢીએ ત્યારે બીજું નંદનવન આવેલું છે. આ વનને વિસ્તાર પાંચસે લેજનને વલયાકારે છે. કારણ કે અહી વલયાકારે પાંચસે લેજનના વિસ્તારવાળી મેરૂ પર્વતની પ્રથમ મેખલા (છજા જેવા આકારવાળી) આવેલી છે. તેમાં આ બીજું નંદનવન આવેલું છે. જેને જેવાથી જીવને આનંદ થાય છે એવું આ નંદનવન છે. આ નંદનવનથી ઉપર સાડી બાસઠ હજાર ઉપર જઈએ ત્યાં સૌમનસ નામનું ત્રીજું વન આવેલું છે. ૨૪૨
એહ બીજી મેખલા પર ત્રીજું વન ના ભૂલીએ,
ત્યાંથી સહસ છત્રીશ પેજન દૂર પાંડક માનીએ; એહ ત્રીજી મેખલા પર મેર શીર્ષે ભાવીએ, - ચારસે ચોરાણુ ના વિસ્તાર વલયે ભાવીએ. ૨૪૩
સ્પદાર્થ –આ ત્રીજું સૌમનસ વન મેરૂ પર્વતની બીજી મેખલાને વિષે આવેલું છે. આ વનને વિસ્તાર પણ પાંચસે લેજનને છે. કારણ કે આ બીજી મેખલા પાંચસો
જનના વિસ્તારવાળી છે. અને તે મેખલામાં આ વન આવેલું છે. આ વનથી છત્રીસ હજાર જન ઉપર ચઢીએ ત્યારે એટલે મેરૂ પર્વતના શિખરને વિષે ચર્થે પાંડુક નામનું વન આવેલું છે. આ મેરૂ પર્વતની ત્રીજી મેખલા તે મેરૂ પર્વતના શીર્ષ રૂપ જાણવી. આ વન મેરૂ પર્વતની ચૂલિકાથી ફરતું વલયાકારે આવેલું છે અને તેને વિરતાર ચાર ચોરાણું જન પ્રમાણ છે. ૨૪૩
ભરત ક્ષેત્ર વગેરે સાત ક્ષેત્રની ૬ વર્ષધર પર્વતની અને પદ્મદ્રહાદિકની બીના વગેરે ૬ શ્લેકમાં જણાવે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org