________________
શ્રી દેશના ચિંતામણિ ભાગ બાજે ].
તિષ્કમાંહી પ્રથમના ચઉ દેવદેવી યુગલનું,
પલ્ય ચૂથો ભાગ આયુ તેમ પંચમ યુગલનું પલ્ય અષ્ટમ ભાગ આયુ એ જઘન્ય વિચારીએ,
પ્રજ્ઞપ્તિ શશિ સૂરની જણાવે ભાવ નિત્ય વિમાસીએ. ૨૩૭ ૨૫છાર્થ –તિષી દેના પ્રથમના ચાર યુગલનું એટલે ૧ ચંદ્રના વિમાનમાં રહેતા દેવ તથા દેવી, ૨ સૂર્યના વિમાનમાં વસતા દેવ તથા દેવી, ૩ ગ્રહના વિમાનમાં રહેતા દેવ તથા દેવી તેમજ ૪નક્ષત્રના વિમાનમાં રહેતા દેવ તથા દેવીનું જઘન્યથી આયુષ્યપ્રમાણ એક પાપમના આઠમા ભાગ જેટલું જાણવું. આનું વિવેચન ચંદ્ર પ્રગતિ તથા સૂર્ય પ્રજ્ઞપ્તિમાં ચંદ્ર અને સૂર્ય સંબંધી અધિકારમાં વિસ્તારથી જણાવેલું છે, તથા આ તિષીના વિમાને શાશ્વતા છે એમ જાણવું. ૨૩૭
હવે તોછલકનું સ્વરૂપ વગેરે બીના જણાવે છે – મધ્ય લેક દ્વિીપ સમુદ્ર અસંખ્ય સારા નામથી,
વિસ્તારમાં તે દિગુણ દ્વિગુણ જાણ દ્વીપ સમુદ્રથી; વીંટાય વલયાકાર ક્રમસર ઈમ સ્વયંભૂ અંતમાં,
મેરૂગિરિ છે ગાળ જંબુદ્વીપ કેરા મધ્યમાં. ૨૩૮
૫દાર્થ –એ પ્રમાણે તિષી દેવતાઓનું સ્વરૂપ ટુંકાણમાં કહ્યું. હવે મધ્યમ લેક એટલે તીર્થો લેકમાં સારી સારી વસ્તુઓના નામે અસંખ્ય દ્વીપ તથા સમુદ્રો આવેલા છે. તેમાં સૌથી વચમાં ને સૌથી નાને એક લાખ એજનના વિસ્તારવાળે થાળીના આકારને જંબૂઢીપ આવે છે. તે પછી તેને ફરતે લવણ સમુદ્ર આવેલ છે. તેને વિસ્તાર બને બાજુ બે લાખ એજનને છે. તેને ફરતે ચાર લાખ એજનના વિસ્તારવાળે ધાતકી ખંડ આવે છે. એ પ્રમાણે એક દ્વીપની પછી તેને વલયાકાર ફરતો બમણું વિસ્તારવાળે સમુદ્ર છે. ત્યાર પછી તેથી બમણું વિસ્તારવાળે વલયાકારે દ્વિીપ આવે, એ પ્રમાણે બમણા બમણા વિસ્તારવાળા અસંખ્યાતા દ્વીપ અને સમુદ્ર આવેલા છે. તેમાં સૌથી મટે સ્વયંભૂરમણ સમુદ્ર આવેલ છે. આ તીર્થો લેકનું મધ્ય બિન્દુ મેરૂ પર્વત છે. અને તે મેરૂ પર્વત થાળીના આકારવાળા જંબુદ્વીપના મધ્ય ભાગમાં આવેલ છે. ૨૩૮ હવે પાંચ લેકમાં મેરૂ પર્વતની બીના જણાવે છે— સહસ જન ભૂમિમાં ને ઉપર ઉગે જ ને,
નવાણુ સહસ હજાર દશ વિસ્તાર પૃથ્વીતલ તણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org