________________
13
થી દેશના ચિંતામણિ ભાગ બીજો ]
સ્પષ્ટાર્થ –એ પ્રમાણે તારા વગેરેની સ્થિતિ એટલે રહેવાનાં સ્થળ એક દશ જનની અંદર જાણવાં. આ સૂર્ય વગેરે પાંચ એટલે સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા એમ પાંચની સંખ્યા પાંચ જ્ઞાનની સાબીતી કરાવે છે. તે લેકમાં વચમાં આવેલા જંબુદ્વીપની મધ્યમાં આવેલા મેરૂ પર્વતને વચમાં રાખીને આ તિશ્ચક ભમ્યા કરે છે. તેમાં મેથી ચારે દિશાએ અગિઆરસે અને એકવીશ જોજન છે. પ્રથમ મડલ આવેલું છે. ર૨૨ ફક્ત તારો ધ્રુવતણે નિશ્ચલ રહે વલિ ચક એ,
લેકાંતથી અગીઆરસે અગીયાર જન અંદરે; રહીને નહી લેકાંતને અડતું ફરે મંડલપણે,
ઉપર સ્વાતિ ભરણી નીચે મૂલ વર્તે દક્ષિણે. રર૩ ઉત્તરે અભિજિત્ શશિ બે ભાનુ જંબુદ્વીપમાં,
ચાર શશિ ને ચાર ભાનુ ચળકતા લવણાબ્ધિમાં બાર શશિને બાર દિનકર જાણધાતકી ખંડમાં,
એમ બેતાલીશ શશિ સૂર જાણવા કાલાબ્ધિમાં, ર૨૪ પષ્ટાર્થ—અઢી દ્વીપમાં આવેલા તિષીના વિમાનમાં એક પ્રવને તારે જ સ્થિર રહે છે. તે સિવાયના બધા વિમાને મેરૂ પર્વતને ફરતા પ્રદક્ષિણું આપતા હોવાથી ચર ગણાય છે. જ્યોતિષ ચક લેકાન્તથી એટલે જે સ્થળે લેકને છેડે આવીને અલકની શરૂઆત થાય છે, ત્યાંથી લેકની અંદર અગિઆરસે અગિઆર જન આવીએ ત્યાં
તિષીનું છેલ્લું વિમાન મંડળ રૂપે ફરે છે. ભાવાર્થ એ છે કે લોકમાં છેલ્લામાં છેલ્લું વિમાન એટલું છેટે આવેલું છે કે જ્યાંથી લોકાંત અગિઆરસે અગિઆર જન છેટે રહે છે. સૌથી ઉપર સ્વાતિ નામનું નક્ષત્ર આવેલું છે, અને સૌથી નીચે ભરણી નામનું નક્ષત્ર આવેલું છે. દક્ષિણમાં મૂલ નામે નક્ષત્ર આવેલું છે અને ઉત્તરમાં અભિજત્ નામનું નક્ષત્ર આવેલું છુ. જંબુદ્વીપની અંદર બે ચંદ્ર અને બે સૂર્ય છે. અને લવણ સમુદ્રમાં પ્રકાશવંત એવા ચાર ચંદ્ર અને ચાર સૂર્ય આવેલા છે. ત્યાર પછી ઘાતકી ખંડમાં બાર ચંદ્ર અને બાર સૂર્ય આવેલા છે. તથા ત્યાર પછી આવેલા કાલેદપિ સમુદ્રને વિષે બેંતાલીસ ચંદ્ર અને બેંતાલીસ સૂર્ય આવેલા છે એમ જાણવું. ૨૨૩–૨૨૪ ચંદ્રાદિને પરિવાર વગેરે બીના જણાવે છે – પુષ્કર ચંદ્ર રવિ તેર વ્હાતર જાણિયે,
એકસ બત્રીશ રવિ શશિ અઢી હિપે માનિયે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org