________________
૧૪૦ .
( [ શ્રીવિજયપધસૂરિકૃતસ્પષ્ટાર્થ_કિંપુરૂષના સપુરૂષેન્દ્ર તથા મહાપુરૂષેન્દ્ર એ બે ઈન્દ્રો જાણવા તથા મહેરગ નામના વ્યક્તર દેવના અતિકાય તથા મહાકાય નામના બે ઇન્દ્રો જાણવા. તથા ગન્ધર્વોના ગીતરતિ તથા ગીતયશા નામના બે ઈન્દ્રો છે. એ પ્રમાણે વ્યક્તર દેવેના આઠ નિકાયમાં દરેકમાં બે બે ઈન્દ્રો હેવાથી કુલ સેલ ઈન્દ્રો વ્યક્તર દેવેને વિષે જાણવા. આ દે સંબંધી બાકીનું સ્વરૂપ બૃહસંગ્રહણી નામના પ્રકરણ (વગેરે) ગ્રન્થમાંથી જાણવું. ૨૧૪ વ્યંતરના-સ્થાન-ભેદ-ઈદ્રના નામ-બત્રીશ ઈંદ્રાદિની બીને બે લેકમાં જણાવે છે – પૂર્વે કહેલ સો યાજનોથી ઉપર નીચે ડિયે,
જને દશ દશ રહ્યા એંશી વિષે અવધારિયે; વ્યંતર તણી બીજી નિકાયો આઠ અમજ્ઞાતિને,
પંચ પ્રજ્ઞપ્તિ રૂષિભૂત વાદિત વ્યંતર અને ૨૧૫ કંદિતા મહાકંદિતા કુષ્માંડ પચક વ્યંતર,
વાણ વ્યંતર આઠ નામો એહ ચિત્ત વિષે ધો. પૂર્વની જિમ છે અહીં પણ ઈદ્ર બબ્બે સર્વ એ,
સેલ ગણતા બેઉના બત્રીશ ઈ માનીએ. ૨૧૬ સ્પાર્થ –રત્નપ્રભા નારકીના પૂર્વ કહેલા ઉપરના સે યજમાંથી ઉપર તથા નીચે દશ દશ જન મૂકીને બાકી રહેલા એંસી યેજનેને વિષે ચન્તરની બીજી નિકાય એટલે વાણવ્યન્તર દેવોના આઠ નિકાનાં આવાસો આવેલા છે. તેમનાં નામ આ પ્રમાણે જાણવા–૧ અપ્રજ્ઞપ્તિ, ૨ પંચપ્રજ્ઞપ્તિ, ૩ ઋષિવાદિત, ભૂતવાદિત, ૫ કંદિત, ૬ મહાકંદિત, ૭ કુષ્માંડ, ૮ પચક એ પ્રમાણે આઠ ભેદ વાણવ્યન્તર દેવનાં જાણવાં. આ વાણવ્યક્તોને વિષે પણ ઉત્તરને ઈંદ્ર અને દક્ષિણને ઈંદ્ર એમ બે બે ઈન્દ્રો હેવાથી કુલ ૧૬ ઈન્દ્રો જાણવા. તથા વ્યન્તર દેવના સોળ ઈન્દ્રો અને વાણવ્યન્તર દેવના સોળ ઈન્દ્રો મળી કુલ બત્રીસ ઈન્દ્રો ચન્તર દેવના જાણવા. ૨૧૫–૨૧૬
વ્યંતરના દેહ વગેરેની બીના ચાર કલેકમાં જણાવે છે– દેહ ત્રણ તનુમાન સગ કર તેમ ઉત્તર ક્રિયે,
લાખ જન અંગુલાસંખ્યય ભાગ વિચારિયે; અવગાહના લઘુ મૂલદેહે સેલ દશ સંજ્ઞા અને,
આ સંસ્થાન પહેલું ચઉ કષાયો ચાર લેશ્યા માનીએ. ૨૧૭ સ્પષ્ટાર્થ–હવે ચન્તર દેવોના શરીર વગેરેની બીના જણાવે છે –આ વ્યન્તર દેવને વૈક્રિય, તેજસ અને કાર્મણ એ ત્રણે શરીર હોય છે. શરીરનું પ્રમાણ સાત હાથનું હોય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org