________________
૧૦
થી દેશના ચિંતામણિ ભાગ બીજો ] સાત નરકનાં નામ વગેરે જણાવે છે-- અનુક્રમે એક એક નીચે સાત ભૂમિ તિહાં કહી,
અહીં નિવાસ નારકીના વેદના જ્યાં બહુ રહી, સવિ નપુંસક નારકી રત્નપ્રભા શર્કરા પ્રભા,
વાલુકા ને પંક ધૂમ તમ તમતમાં અંતે પ્રભા. ૧૮૦ સ્પષ્ટાર્થ –અ લેકનું સ્વરૂપ જણાવે છે. આ સાતે નારકીની ભૂમિઓ એક એકની નીચે છે એટલે સૌથી ઉપર પહેલી નારકી, તેની નીચે બીજી નારકી એ ક્રમથી છઠ્ઠી નારકીની નીચે સૌથી છેલ્લી સાતમી નારકી આવેલી છે. આ ભૂમિએને વિષે નારકીના નિવાસે છે, તે નરકાવાસા કહેવાય છે. તે નરકાવાસામાં નારકીના જીવો ઘણી વેદના ભોગવી રહ્યા છે. બધાએ નારકીના છ એક નપુંસક વેદવાળા જ હોય છે. અથવા નારકીમાં સ્ત્રો વેઠ કે પુરૂષદ હેતે નથી. સાત નરકીના સ્થાનનાં નામ આ પ્રમાણે જાણવા–૧ રનપ્રભા, ૨ શર્કરામ, ૩ વાલુકાપ્રભા, ૪ પંકપ્રભા, ૫ ધૂમપ્રભા, હું તમને પ્રભા અને સાતમી તમતમપ્રભા જાણવી. એ પ્રમાણે સાત નરકસ્થાનનાં નામ જાણવાં. ૧૮૦ રત્નપ્રભાદિમાં જાડાઈનું માન વગેરે જણાવે છે-- અનુક્રમે જાડાઈમાં રત્ન પ્રભાથી લઈને,
સાતમી પૃથ્વી સુધી ઓછાશ જિમ એક લાખને એંશી સહસ એક લાખ બત્રીસસહસ તિમએક લાખ ને,
સહસ અયાવીસ ઈગલખ સહસવીસ ઈગલાખ ને. ૧૮૧ નરકાવાસાની બીના વગેરે જણાવે છે– સહસ અડદસ એક લાખ હજાર સોલ ઈગલાખ ને,
અડસહસ ઈમ સાત નરકે જાણ હીણ વિસ્તારને ત્રીસ પચ્ચીશ લાખ પંદર લાખ દસ લખ જાણિયે,
ત્રણ લાખ નરકાવાસ પચૂણ લાખ પચ ન ભૂલીએ. ૧૮૨ સ્પષ્ટાર્થ –આ સાતે નારકીમાં રત્નપ્રભા નામની પહેલી નારકની જાડાઈ (પૃથ્વીપિંડ) સૌથી વધારે છે. ત્યાર પછી નીચે નીચે ઓછી એાછી જાડાઈ જાણવી. ત્યાં પહેલી નરકની જાડાઈ એક લાખ ને એંસી હજાર જોજન પ્રમાણ છે. બીજી નરકની એક લાખ ને બત્રીસ હજાર જેજનની જાડાઈ જાણવી. ત્રીજી નરકની એક લાખ ને અઠયાવીસ હજાર જેજનની જાડાઈ છે. જેથી નરકની એક લાખ ને વીસ હજાર જેલનની અને પાંચમી નરકની
૫
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org