________________
૪૬
બહત ક્ષેત્ર સમાસ
અત્યંતર મંડલથી બીજા મંડલે હોય ત્યારે ૯૯૬૪૫ યોજના અંતર,
, , ત્રીજા , , , ૯૯૨૫૧ , ,
, , ચોથા , , , ૯૯૨૫૬ , ,
યાવત ૧૮૪માં સર્વ બાહ્ય મંડલે બને સૂર્ય ગતિ કરતા હોય ત્યારે એક સૂર્યથી બીજા સૂર્યનું અંતર ૧૦૦૬૬૦ જન હેાય છે. તે આ પ્રમાણે –
મેરુ પર્વતથી ભારત સૂર્ય સર્વ બાહ્ય મંડલે ૪૫૩૩૦ પેજને છે. , છ અરવત છે , છ , ૪પ૩૩૦ » છે ને
૧૦૦૦૦ ,
૧૦૦૬૬૦ , સર્વ બાધમંડલે એક સૂર્યથી બીજા સૂર્યનું અંતર ૧૦૦૬૬૦ એજન હોય છે.
મંડલના પ્રારંભથી ૪૫૩૩૦ એજન દૂર જાય ત્યારે જ આ અંતર આવે. ભારત સૂર્ય મેરુ પર્વતથી ૪૫૩૩૦ એજન દૂર હોય ત્યારે એરવત સૂર્ય પણ મેરુ પર્વતથી ૪૫૩૩૦ યોજન દૂર હોય ત્યારે ઉત્કૃષ્ટ અંતર સમજવું. કેમ કે છેલ્લા મંડલ ક્ષેત્રનું પ્રમાણ જે ૪૮/૬૧ જન સૂર્યના વિમાનથી રોકાય છે, તે ગણવાનું નહિ હોવાથી ૧૮૩–૧૮૩ મંડલે બને બાજુનું ક્ષેત્ર ૫૧૦-૫૧૦=૧૦૨૦ જન ક્ષેત્ર થાય. તેમાં મેરુ પર્વતની અપેક્ષાએ વ્યાઘાતિક સર્વ અત્યંતર મંડલનું અંતર જે ૯૯૬૪૦ એજન છે તે ઉમેરતાં ૧૦૦૬૬૦ એજન થાય. તે આ પ્રમાણે
૧૦૨૦+૯૯૬૪=૧૦૦૬૬૦ જન.
સર્વ બાહ્ય મંડલે એક સૂર્યથી બીજા સૂર્યનું અંતર ૧૦૦૬ ૬૦ યોજન જાણવું. આ વખતે ભારત સૂર્ય મેરુ પર્વતથી અગ્નિ ખૂણામાં ૪૫૩૩૦ યોજન લવણ સમુદ્ર ઉપર સર્વ બાહ્યમંડલે હોય છે. અને ઐરાવત સૂર્ય સમણુએ મેરુ પર્વતથી વાયવ્ય ખૂણામાં મેરુ પર્વતથી ૪૫૩૩૦ જન લવણ સમુદ્ર ઉપર હોય છે.
આ રીતે સર્વ બાળમંડલે બન્ને બાજુએ રહેલા લવણું સમુદ્રત સૂર્યો જ્યારે પાછા ફરે એટલે અંદરના ભંડલમાં પ્રવેશે ત્યારે દરેક મંડલે મંડલે પY યોજન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org