________________
૪૫
જૈનદષ્ટિએ મહા ભૂગેળ-સૂર્યમંડલનું સ્વરૂપ
__'जंबूद्दीवे णं भंते दीवे मंदरस्स पव्वयस्स केवइयाए अबाहाए सव्वबाहिरे सूरमंडले पन्नत्ते ? गोयमा ! पणयालीसं जोयणसहस्साइं तिन्नि य तीसे जोयणसए अबाहाए सव्ववाहिरे ઘરમંદ પન્ન છે.”
હે ભગવન ! જંબૂદ્વીપમાં મેરુ પર્વતથી કેટલા અંતરે સૂર્યનું સર્વ બાહ્યમંડલ છે ? હે ગૌતમ ! સૂર્યનું સર્વ બાહ્યમંડલ ૪૫૩૩૦ જન દૂર છે.
(૩) અને સૂર્યની પરસ્પર મંડલની અબાધા-હવે મંડલે મંડલે સૂર્યનું પરપર અંતર–એટલે દરેક મંડલે એક સૂર્યથી બીજા સૂર્યનું અંતર કેટલું હોય છે તે કહે છે.
જ્યારે સૂર્ય સર્વ અત્યંતર મંડલમાં પ્રવેશ કરીને ગતિને પ્રારંભ કરે છે ત્યારે એક સૂર્ય મેરુ પર્વતથી અગ્નિ ખૂણામાં હેય ત્યારે બીજો સૂર્ય મેરુ પર્વતથી વાયવ્ય ખૂણામાં હોય છે, ત્યારે સમશ્રેણીએ એક સૂર્યથી બીજા સૂર્યનું સર્વ અત્યંતર મંડલે અંતર ૯૯૬૪૦ યોજન હોય છે. તે આ પ્રમાણે—
મેરુ પર્વતથી ભારત સૂર્યનું અંતર ૪૪૮૨૦ એજન છે , ઐરાવત , , ૪૪૮૨૦ w , , ને વિસ્તાર
८८६४० એક સૂર્યથી બીજા સૂર્યનું અત્યંતર મંડલે ૯૯૬૪૦ યોજનનું અંતર હેય છે. તે પછી બીજા મંડલમાં પ્રવેશે ત્યારે એક બાજુના ૨ યોજન અને બીજી તરફના રોજન સૂર્ય દૂર જાય, એટલે બન્ને બાજુના થઇને પોજન અંતર વધે. દરેક મંડલે મંડલે ૫ યોજના અંતર વધતું જાય.
૧૦૦૦૦
૧જ્યારે સૂર્ય વિનાને ઉત્તર-દક્ષિણમાં રહેલા હોય ત્યારે કંઈક અધિક અંતરવાળા હોય છે, કેમ કે પૂર્વ-પશ્ચિમવતિ સર્ય પોતપોતાના મંડલને થાનેથી પ્રથમ ક્ષણે ગતિ કરે ત્યારે કે એવા પ્રકારની ગતિ કરતા દૂર-દૂર ખસતા–ગમન કરતા હોય છે કે, ત્રીજે દિવસે બા જુના મંડલની કિનારી ઉપર બે યોજન દૂર પહોંચી જાય છે. જો આવા પ્રકારની ગતિ કરતા ન હોય તો, જે સ્થાનેથી ગતિ કરી તે જ સ્થાને પાછા ગોળાકારે ફરીને આવી જાય. પણ આમ બનતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org