SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદષ્ટિએ મહા ભૂળ-સૂર્યમંડલનું સ્વરૂપ જંબૂદીપની ૪ જન પહેળી એવી જે પર્યત જગતીના પ૨/૬૧ ભાગ બાકી રહે ત્યાં પૂર્ણ થાય છે અને ત્યાં સુધીમાં તે ૧૭૯ યોજના ક્ષેત્ર થાય. હવે ૬૫ મું મંડલ પૂર્ણ થયું અને જંબૂદ્વીપની જગતી ઉપર જ ૬૬ માં મંડલનો પ્રારંભ થશે તથા જગતી ઉપર પર/૬૧ જન ફરે ત્યાં જગતી પૂર્ણ થાય. અને જંબુદ્વીપની ગતીથી ૧ યોજન જેટલું લવણ સમુદ્રમાં દૂર જાય ત્યાં ૬ મું મંડલ પૂર્ણ થયું કહેવાય. (૬૬ માં મંડલનું જંબુદ્વીપની જગતીનાં પરદ ૧ ભાગ ક્ષેત્ર અને લવણ સમુદ્રગત ૧ ભાગ ક્ષેત્ર મેળવતાં ૬૫માં મંડલથી ૬૬મા મંડલ વચ્ચેનું ૨ જન ક્ષેત્ર મળી રહેશે.) સૂર્યમંડલ અને તેના આંતરા ( ૧૮૪ મંડલ ૧૮૩ આંતરા) જંબુદ્વીપમાં-૪પ, લવણ સમુદ્રમાં ૧૧૮ માંડલા સર્વબાણ મંડલ J ૨ ૨. સર્વાચન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy