________________
૩૩
જનદષ્ટિએ મહા ભૂગોળ-વિજયનું સ્વરૂપ
જયારે આખા જંબૂઢીવમાં જઘન્યથી તીર્થકર, ચક્રવર્તિ, બળદેવ અને વાસુદેવ ૪–૪ તો હોય છે જ, અને ઉત્કૃષ્ટથી તીર્થકરો ૩૪, ચક્રવતિ ૩૦, બલદેવ ૩૦, વાસુદેવ ૩૦ હોય છે,
यु छ ? 'जंबूद्दीवे णं भंते दीवे जहन्नपए उक्कोसपए वा केवइया तित्थयरा सव्वग्गेणं पन्नत्ता ? गोयमा ! जहन्नपए चत्तारि उक्कोसपए चोत्तीसं तित्थयरा सव्वग्गेणं पन्नत्ता! जंबूद्दीवे ण भंते दीवे केवइया जहन्नपए उक्कोसपए वा चकवट्टी सव्वग्गेण पन्नत्ता ? गोयमा ! जहन्नपए चत्तारि उकोसपए तीसं चक्कवट्टी सव्वग्गेणं पन्नत्ता । बलदेवा तनिया चेव जत्तिया चक्कवट्टी । वासुदेवावि तत्तिया चेव ।'
હે ભગવન ! જંબૂદ્વીપમાં જઘન્ય અથવા ઉત્કૃષ્ટ પદે બધા થઈને કેટલા તીર્થ કરે છે ? હે ગૌતમ ! જઘન્યથી ૪ અને ઉત્કૃષ્ટથી બધા થઈને ૩૪ તીર્થકરો હોય છે.
હે ભગવન ! જંબુદ્વીપમાં જઘન્ય અથવા ઉત્કૃષ્ટથી બધા થઈને કેટલા ચક્રવતિઓ હેય? હે ગોતમ ! જઘન્યથી ૪ અને ઉત્કૃષ્ટથી બધા થઈને ૩૦ ચક્રવતિઓ હોય છે. આ પ્રમાણે બલદેવ અને વાસુદેવ પણ જઘન્યથી ૪-૪ અને ઉત્કૃષ્ટથી ૩૦-૩૦ હોય છે. ૩૯૩
હવે મહાવિદેહ ક્ષેત્રના મનુષ્યનું સ્વરૂપ કહે છે. मणुयाण पुव्वकोडी, आऊ पंचूसियाधणुसयाइं। दुसमसुसभाणुमांव,अणुहवंति नरा निययकालं ॥३९४॥ છાયા–મનુષ્કાળ પૂર્વોદિરાઃ રિઝૂતધશતાનિ .
दुषमसुषमानुभावं अनुभवन्ति नरा नियतकालम् ॥३९४॥
અર્થ–મનુષ્યો પૂર્વોડ વર્ષનાં આયુષ્યવાળા અને પાંચસે ધનુષ ઉંચા હેય છે. મનુષ્યો હંમેશા દુષણસુષમભાવને અનુભવે છે.
વિવેચન–મહાવિદેહ ક્ષેત્રની વિજ માં મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વક્રોડ વર્ષ ૭૦૫૬ ૦૦૦૦૦૦૦૦૦૦ વર્ષનું હોય છે અને મનુષ્યનું શરીર ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ = ૨૦૦૦ હાથ ઉંચાઇવાળું હોય છે. તથા હંમેશા દુષભસુષમા-ચોથા આરાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org