________________
બૃહત્ ક્ષેત્ર સમાસ આ ભવને એક ગાઉ લાંબા, ના ગાઉ પહેાળા અને ૧૪૪૦ ધનુષ ઉંચા, વિવિધ પ્રકારના રત્નમય થાંભલાથી યુક્ત છે. તેમાં દેવીની ચાગ્ય એક એક શયન રહેલુ છે. એટલે ગાડાવતી દ્વીપમાં ગાઢાવતી દેવીને ચાગ્ય ભવન, તેની અંદર ગાહાવતી દેવીને ચાગ્ય શયન આ પ્રમાણે દરેક દ્વીપમાં નદીના નામના દ્વીપ, ભવન, શયન રહેલું છે.
૧૪
આ નદીએ કુંડમાંથી નીકળે છે. અને શીતા મહા નદી તથા શીતેાદા મહાનદીમાં મળતાં સુધી એક સરખી પહેાળાઈ અને એક સરખી ઉંડાઇ હૈાય છે. એટલે ૧૨૫ ચેાજન પહેાળી અને પઢાળાઇના ૫૦ મે ભાગે– રાા ચેાજન ઉડી હાય છે. ૩૫-૩૭૬
હવે વિજ્ગ્યાનુ સ્વરૂપ કહે છે.
विजयाणं बत्तीसं, आसन्नं मालवंत सेलस्स ।
काऊण पयाहीणा, इमाणि नामाणि अणुकमसो ॥३७७॥ છાયા-વિજ્ઞયા દ્વાત્રિશત્ બાત મત્સ્યવંત શૈક્ષ્ય ।
कृत्त्वा प्रदक्षिण्या अमुनि नामानि अनुक्रमशः ||३७७॥
અથ—માહ્યવંત પર્યંતની નજીકની વિજયને મુખ્ય ગણીને પ્રદક્ષિણા પ્રમાણે ક્રમસર આ નામવાળી વિજ્રયા છે.
વિવેચન—ચક્રવર્તિ આને વિશેષે કરીને સંપૂર્ણ પણે જીતવા યોગ્ય તે વિજયા, તે એક એક કચ્છ આદિ વિજયા ચક્રવર્તિએ સર્વ રીતે જીતતા હૈાય છે. તેથી વિજયા કહેવાય છે.
અનાદિ કાળથી આ પ્રવાહ ચાલ્યા આવે છે. તેથી ‘વિજય’ એ પ્રમાણે નામ સંજ્ઞા છે. તેથી આ અન્વય માત્ર બનાવ્યું છે પણ સાક્ષાત પવૃત્તિ નિમિત્તે બતાવ્યું નથી. આવી બત્રીસ વિજયા છે. તેના નામેા માહ્યવંત ગજદંતક્ષકાર પતની નજીકની વિજયને પહેલી ગણીને પ્રદક્ષિણા પ્રમાણે આ કહેવામાં આવતા ક્રમસર જાણવા. ૩૭૭
હવે તેના નામેા કહે છે.
कच्छ सुकच्छ महाक-च्छए य कच्छावई चउत्थेऽत्थ । आवत्त मंगलावत्त, पुक्खले पुक्खलावइ य ॥३७८॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org