________________
જેનદષ્ટિએ મહા ભૂગોળ-મહાવિદેહનું સ્વરૂપ છાયા–રવાશિવ સહસાળિ નીતિ વિશfથવા I
शेषं एकविभक्तं मन्दरवनमानकं जानीहि ॥३६९॥
અર્થ–બેંતાલીસ હજાર જંબુદ્વીપમાંથી ઓછી કરીને બાકી રહે તેને એક વડે ભાગવા. તે મેરુપર્વત અને વનનું પ્રમાણ જાણવું. વિવેચન –આ રીત પણ પૂર્વની જેમ જાણવી એટલે.'
૧૬ વિજયનો વિસ્તાર ૩૫૪૦૬ જન ૮ વક્ષરકાર પર્વતનો વિસ્તાર ૪૦૦૦ યોજન ૨ વનમુખને વિસ્તાર
૫૮૪૪ યોજન ૬ અંતર નદીઓના વિરતાર ૭૫૦ જન
४६०००
જંબૂદ્વીપના વિસ્તારમાંથી બાદ કરવા.
૧૦૦૦૦૦ જમ્બુદ્વીપને વિરતાર –૪૬ ૦૦૦ જન
૫૪૦૦૦ જન. એકથી ભાગતા એ ને એજ રહે એટલે. મેરુ પર્વત અને પૂર્વ પશ્ચિમ ભદ્રશાલ વનને વિરતાર ૫૪૦૦૦ જન જાણે. ૩૬૯
હવે આ રીત પ્રમાણે પ્રાપ્ત થયેલ વિજયાદિના વિસ્તારનું માપ કહે છે. विजयाणं विक्खंभो. बावीस सयाइ तेरसहियाइं। पंच सए वक्खारा, पणवीससयं च सलिलाआ॥३७०॥ છાયા–નિયાનાં વિજ જ્ઞાવિંશત્તિ શતાનિ ત્રયોદશયિનિ.
पञ्चशतानि वक्षस्कारानां पञ्चविंशति (अधिक) शतं च सलिलानाम् ॥३७०।।
અર્થ–વિજયેને વિસ્તાર બાવીસસો તેરથી અધિક, વક્ષકાર પર્વતને પાંચસો અને નદીઓને વિસ્તાર એકસો પચીસ જનને છે,
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org