________________
તિ
જૈનદષ્ટિએ મહા ભૂગળ-નદીશ્વરદ્વીપનું સ્વરૂપ
હવે અઢીદ્વીપની બહાર નંદીશ્વરદ્વીપ, કંડલદ્વીપ અને ચકીપમાં જે શાશ્વત ચે છે તે કહે છે. तत्तो दुगुणपमाणा, चउदारा थुत्तवण्णियसरूवे। नंदीसरि बावन्ना, चउकुंडलि रूअगि चत्तारि॥२५८॥ बहुसंखविगप्पेरुअगदीवि उच्चत्ति सहसचुलसीई। णरणगसमरुअगो पुण, वित्थरि सयट्ठाणि सहसंको॥२५९॥ છાયા–તત: દ્ધિપુત્રમાદિ સ્તોત્રળતfr
नन्दीश्वरे द्विपञ्चाशत् चत्वारि कुण्डले रूचके चत्वारि ॥२५८॥ बहुसङ्ख्यविकल्परुचकद्वीपे उच्चत्वं सहस्रचतुरशीति । नरनगसमरुचकः पुनः विस्तरे शतस्थाने सहस्राङ्कः ॥२५९॥ .
અર્થ–તે આઠ ચોથી દ્વિગુણ પ્રમાણવાળા, ચાર દ્વારવાળા અને તેત્રમાં વર્ણવેલા વરૂપવાળા નંદીશ્વરદ્વીપમાં બાવન, કુંડલદ્વીપમાં ચાર અને સચકીપમાં ચાર એ છે.
ઘણી સંખ્યાના વિકલ્પોવાળો ચકદ્દીપ ચોર્યાસીહજાર જન ઉંચો છે, અને વિસ્તારમાં માનુષેત્તર પર્વત સમાન છે પણ સો ના સ્થાને હજાર જાણવા. મૂલમાં ૧૦૨૨ના બદલે ૧૦૦૨૨ જન અને શિખરતલે ૪૨૪ના બદલે ૪૦૨૪ જન છે.
વિવેચન-ઈષકાર પર્વત અને માનુષેત્તર પર્વત ઉપરના શ્રી જિનભવન કરતા બમણું વિરતારવાળા, ૪ દ્વારવાળા અને તેત્રમાં વર્ણવ્યા પ્રમાણેનાં પર ચલેં નંદીશ્વર દ્વીપમાં આવેલા છે. તે આ પ્રમાણે–
શ્રી નંદીશ્વર દ્વીપનું સ્વરૂપ શ્રી જિનેશ્વર ભગવંતોની કલ્યાણક વિધિ કર્યા પછી ઇન્દ્રાદિ દેવ નંદીશ્વર દ્વીપના ચેયોમાં અષ્ટાદ્ધિનકા મહોત્સવ વગેરે કરે છે, તે નંદીશ્વરદ્વીપ આ જંબુદ્રીપથી આઠમો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org