SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહત ક્ષેત્ર સમાસ ૩૫૩૬૮૪ યુવકને ૪ થી ગુણને ૮૪ થી ભાગવા. ૮૪) ૧૪૧ ૪૭ ૩૬ (૧૬૮૪૨ યોજન ૩૫૩૬૮૪ ૫૭૪ ૫૦૪ ૧૪૧૪૭૩૬ ७०७ ૬૭૨ ૩૫૩ ૩૩૬ १७६ ૧૬૮ મહાહિમવંત પર્વતને વિરતાર ૧૬૮૪ર-૮,૮૪ જન પ્રમાણ છે. ૩૫. (૬ ૧૫) હવે નિષધ પર્વતને વિસ્તાર કહે છે. सत्ताहि सहस्साई, तिनेव सया हवंति अट्ठा। बत्तीस कलानिसहे, विक्खंभो पुक्खरहम्मि॥३६॥(६१६) છાયા–સાદ: સદંત્રાદિ ત્રીવરાતિ મવત્તિ લઇપણ નિ. શિવ ના નિષ વિષ: પુર્વે રૂા. અર્થ–પુષ્કરાર્ધમાં નિષધનો વિસ્તાર સડસઠહજાર ત્રણસો અડસઠ યોજન બત્રીસ કલા છે. વિવેચન–પુષ્કરવર કપાઈમાં નિષધ પર્વતનો વિસ્તાર ૬૭૩૬૮–૨૮૪ જન પ્રમાણ છે. તે આ પ્રમાણે ૩૫૩૬૮૪ થુવરાશીને ૧૬ થી ગુણીને ૮૪ થી ભાગવા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy