________________
૬૧
જેનદષ્ટિએ મહા ભૂગોળ-પર્વતના વિસ્તારનું સ્વરૂપ
તેમાં પ્રથમ હિમવંત અને મહાહિમવંત પર્વતને વિસ્તાર કહે છે. दसहिय बायाल सया, चोयाल कला य चुल्लहिमवंते। बीए कलट्ट सोलस,सहस्स बायाल अट्ठ सया॥३५॥(६१५) છાયા-ઢસાધાનિ દિવસ્વાશિત શતાનિ વત:ત્વરિત હાથ સુમિતિ
द्वितीये कलाऽष्टौ षोडश सहस्राणि द्विचत्वारिंशानि अष्टशतानि ॥३५।।
અથ–સુલહિમવંતને વિસ્તાર બેતાલીસ દશ અધિક ચુમ્માલીસ કલા છે, બીજાનો વિસ્તાર સોળહજાર આઠસો બેંતાલીસ અને આઠ કલા છે.
વિવેચન–પુષ્કરદ્વીપાર્ધમાં સુલહિમવંત પર્વતને વિસ્તાર ૪ર૧૦ જન અને ૪૪ કલા એટલે ૪૪/૮૮ યોજન અધિક છે. તે આ પ્રમાણે—
ક્ષેત્રરહિત વિસ્તાર ૩૫૫૬૮૪ જનમાંથી, બે ઈષકારના ૨૦૦૦ જન બાદ
કરતાં.
૩૫૫૬૮૪ જન ક્ષેત્રરહિત વિસ્તાર – ૨૦૦૦ જન બે ઈષકાર પર્વતે
૩૫૩૬૮૪ ધુવાંક ને એકથી ગુણવાના છે. એકથી ગુણતા તે જ રહે. તેને ૮૪ થી ભાગના પર્વતને વિરતાર આવે.
૮૪) ૩૫ ૩ ૬ ૮ ૪ (૪૨૧૦ એજન |
૩૩૬
१७६ ૧૬૮
કુલહિમવંત પર્વતને વિસ્તાર ૪૨૧-૪૪૮૮ જન પ્રમાણ છે.
બીજો પર્વત મહાહિમવંત છે. તેનો વિસ્તાર ૧૬૮૪ર-૮૮૪ જન પ્રમાણ તે આ પ્રમાણે
૪૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org