SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદૃષ્ટિએ મહા ભૂગાળ-ક્ષેત્રોના વિસ્તારનું સ્વરૂપ વિવેચન—પુષ્કરવરા દ્વીપમાં ભરત ક્ષેત્રના બહારના વિસ્તાર ૬૫૪૪૬૧૩/૨૧૨ યાજન થાય છે. તે આ પ્રમાણે— ૧૩૮૭૪૫૬૫ને એકથી ગુણીને ર૧૨ થી ભાગવાથી ૧૩૮૭૪૫૬૫ને એકથી ગુણતા તેજ રહે. | | | │ ૨૧૨) ૧૩૮ ૭ ૪ ૫ ૬ ૫(૬૫૪૪૬ યાજન ૧૨૭૨ ૦૧૧૫૪ ૧૦૬૦ ૦૯૪૫ ૮૪૮ ૯૭૬ ૮૪૮ Jain Education International ૧૨૮૫ ૧૨૭૨ ૧૩ ભરતક્ષેત્રના બહારના વિસ્તાર ૬૫૪૪૬-૧૩/૨૧૨ યોજન છે, ૩૦. (૬૧૦) હવે હેમવત ક્ષેત્રના બહારનેા વિસ્તાર કહે છે. चुलसीया सत्त सया, एगट्ठि सहस्स दोन्नि लक्खा य । अंसा वि य बावन्नं, हेमवर बाहिविक्खंभो ३१ ॥ (६११) છાયા—ચતુરશીતાનિ સત શતાનિ ઋષ્ટિ: સહસ્રાળિ ઢે ણે ૨ । अंशा अपि च द्विपञ्चाशत् हेमवते बहिर्विष्कम्भः ॥ ३१ ॥ ૩૫૫ અ—હૈમવત ક્ષેત્રના બહારના વિસ્તાર બે લાખ એકસઠ હજાર સાતસા ચાર્યાસી યાજન અને બાવન અશા છે. વિવેચન—પુષ્કરવરા દ્વીપમાં હૈમવત ફોત્રના બહારના વિસ્તાર ૨૬૧૭૮૪– પ૨/૨૧૨ ચેાજન પ્રમાણ છે. તે આ પ્રમાણે— બાહ્ય ધ્રુવરાશીને ૧૩૮૪૫૬૫ ને ૪ થી ગુણીને ૨૧૨ થી ભાગવા, For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy