SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનષ્ટિએ મહા ભૂગાળ–ક્ષેત્રોના વિસ્તારનું સ્વરૂપ અરવતક્ષેત્રને મુખવિસ્તાર હેરણ્યવ તોત્રના રમ્યક્ષોત્રના "" 33 Jain Education International હવે મહાવિદેહોત્રના મુખવિસ્તાર કહે છે. अट्ठत्तरसय मेगं, एगट्टि सहस्स लक्ख छव्वीसं । લડયાનાં ગંગા, મુદ્દવિશ્વમો વિવેદ્દÇ Öા(૬૦૦) છાયા—દોત્તરશતમેન્દ્ર ષષ્ટિ: સદ્દસ્રાળિ રુક્ષા: વિંતિઃ । अष्टचत्वारिंशत् अंशाः मुखविस्तारो विदेहस्य ||२०| અ—મહાવિદેહના મુખવિસ્તાર છવ્વીસ લાખ એકસઠ હુન્નર એકસા આઠ ચૈાજન અડતાલીસ અશા છે. મુખ—અભ્ય′તર વિસ્તાર વિવેચન—પુષ્કરવરા દ્વીપમાં મહાવિદેહક્ષેત્રને ૨૬૬૧૧૦૮-૪૮/૨૧૨ યાજન છે. તે આ પ્રમાણે— અભ્યંતર ધ્રુવરાશી ૮૮૧૪૯૨૧ને ૬૪ થી ગુણી ૨૧૨ થી ભાગવાથી અભ્યંતર વિસ્તાર આવે. ૮૮૧૪૯૨૧ ૪૬૪ ૪૧૫૭૮૯-૧૭૩/૨૧૨ યાજન પ્રમાણ ૧૬૬૩૧૯– ૫૭/૨૧૨ યાજન પ્રમાણ ૬૬૫૨૭૭– ૧૨/૨૧૨ ચેાજન પ્રમાણ ૧૯.(૫૯૯) ૩૫૨૫૯૬૮૪ ૫૨૮૮૯૫૨૬× ૫૬૪૧૫૪૯૪૪ 11 ૨૧૨) ૫૬૪ ૧ ૫ ૪ ૮ ૪ ૪(૨૬૬૧૧૦૮ ચેાજન ૪૨૪ ૧૪૦૧ ૧૨૭૨ ૧૨૯૫ ૧૨૭૨ ૩૪૭ ૦૦૨૩૪ ૨૧૨ ૦૨૨૯ ૨૧૨ ૦૧૭૪૪ ૧૬૯ ૨ ૦૦૪૮ For Personal & Private Use Only મહાવિદેહ ક્ષેત્રના અભ્ય તર વિસ્તાર ૨૬૬૧૧૦૮–૪૮/૨૧૨ ચેાજન પ્રમાણ જાણવા. ૨૦. (૬૦૦) www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy