SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ બહત ક્ષેત્ર સમાસ હવે હરિવર્ષક્ષેત્રને મુખ વિસ્તાર કહે છે. सत्तत्तर दोनि सया, छावहि सहस्स सयसहस्सं च। अंसा वि य छप्पन्नं, मुहविक्खंभो उ हरिवासे॥१९॥(५९९) છાયા–સાણ ટ્રે તે પ્રશ્નપષ્ટ સત્તા પર્ ૪ રક્ષા . द्वादश चैव चांऽशा मुखविष्कम्भस्तु हरिवर्षे ॥१९॥ અર્થ–હરિવર્ષક્ષેત્રને મુખ વિરતાર છલાખ પાંસઠહજાર બસો સીતેર જન અને બાર અંશો છે. ' વિવેચન–પુષ્કરરાઈ દ્વીપમાં હરિવર્ષક્ષેત્રને અત્યંતર-કાલોદધિસમુદ્ર તરફને વિસ્તાર ૬૬પર૩૭–૧૨/૨૧૨ યોજન પ્રમાણ છે. તે આ પ્રમાણે– અત્યંતર ધ્રુવરાશી ૮૮૧૪૯૨૧ ને ૧૬ થી ગુણી ૨૧૨ થી ભાગવા. | | | | | | ' '| ૨૧૨) ૧૪૧૦૩૮ ૭ ૩ ૬(૬૬૫૨૭૭ જન ૧ ૨૭૨ ૧૮૧૪૯૨૧ ૪૧૬ ૧૩૮૩ ૧૨૭૨ ૧૪૧૦૩૮૭૩૬ ૦૧૧૧૮ ૧૦૬૦ ૦૫૮૭ ૪૨૪ ૧૬૩૩ ૧૪૮૪ ૧૪૯૬ १४८४ ૨૦૧૨ હરિવર્ષ ક્ષેત્રને અત્યંતર વિસ્તાર ૬ ૬૫ર૭૭–૧ર/૨૧૨ યોજન છે. ભરતક્ષેત્ર, હેમવતક્ષેત્ર, હરિવર્ષક્ષેત્રને અત્યંતર વિસ્તાર જે પ્રમાણે કહ્યો, તેજ પ્રમાણે તે ક્રમ મુજબ એરવતત્ર, હૈરણ્યવંતોત્ર અને રમ્યફત્રને અત્યંતર–મુખ વિસ્તાર જાણે. તે આ પ્રમાણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy