SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-ક્ષેત્રના વિસ્તારનું સ્વરૂપ જેમ ધાતકીખંડના પૂર્વાધમાં સાત ક્ષેત્રો ભરતક્ષેત્ર, હેમવંતક્ષેત્ર, હરિવર્ષોત્ર, મહાવિદેહક્ષેત્ર, રમ્યક્ષેત્ર, હૈરણ્યવંતક્ષેત્ર અને અરવતક્ષેત્રો છે. તે જ પ્રમાણે તેટલા જ વિસ્તારવાળા ધાતકીખંડના પશ્ચિમાર્ધમાં પણ આ જ નામવાળા સાત ક્ષેત્રો રહેલાં છે. ૩૧. (૫૧૯). હવે હિમવંત આદિ પર્વતને વિસ્તાર લાવવાની રીત કહે છે. बायाला अट्ठसया,सहस्स अट्टत्तरी सयसहस्सं। वासहिहणं खित्तं,धायइसंडम्मि दीवाम्म॥३२॥(५२०) છાયા–વિવાશિત્વ (વિજાનિ શબ્દશતાનિ સહ્યાદિ અષ્ટસખત સતસત્ર | वर्षविहीनं क्षेत्रं धातकीखण्डे द्वीपे ॥३२॥ અર્થ—ધાતકીખંડ કપમાં ક્ષેત્રરહિત ફત્ર (પર્વતોનું ક્ષેત્ર) એલાખ, અયોતેર હજાર આઠસો બેતાલીસ યોજન છે. વિવેચન-ધાતકીખંડ દીપમાં પર્વતનું ક્ષેત્ર ૧૭૮૮૪૨ જનથી અધિક છે. આટલાક્ષેત્રનું પરિમાણ પહેલા ગાથા ૯ માં કહી ગયા છીએ તે આ પ્રમાણે લઘુહિમવંત પર્વત ૨૧૦૫ જન ૫ કલા શિખરી પર્વત ૨૧૦૫ , ૫ મહાહિમવંત પર્વત ૮૪૨૧ ) ૧ ) રુકિમ પર્વત ૮૪૨૧ નિષધ પર્વત ૩૩૬૮૪ નિલવંત પર્વત 33९८४ પૂર્વાર્ધના પર્વતો ૮૮૪૨૧ પશ્ચિમાધના , + ૮૮૪૨૧ ૧૭૬૮૪૨ બે ઇષકાર + ૨૦૦૦ છે. ૧૭૮૮૪ર , ૨ > ઉપરની બે કલા નહિ ગણતા ઘાતકીખંડ દ્વીપમાં ક્ષેત્ર સિવાયનું માત્ર પર્વતનું ક્ષેત્ર ૧૭૮૮૪ર યોજન છે. ૩૨. (૧૦) - - - - = = - -- Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy