SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ ૪૪ + બૃહત્ ક્ષેત્ર સમાસ હરિવર્ષક્ષેત્રના મુખ, મધ્ય અને બાવિસ્તારને ૪ થી ગુણતાં મહાવિદેહક્ષેત્રને મુખ, મધ્ય અને બાહ્ય વિસ્તાર આવે. તે આ પ્રમાણે | મુખવિસ્તાર મધ્યવિરતાર બાલ્પવિતાર હરિવર્ષ ક્ષેત્રને ૧૦૫૮૩૩–૧૫૬/૧૨/૨૦૧૨૯૮-૧૫૨/૨૧૨ ૨૯૬૭૬૩–૧૪૮/ર ૧૨ ૪૪ X૪ ૪૨૩૩૩૨-૪૬૪ ૮િ૦૫૧૯૨-૬ ૦૮ ૧૧૮૭૦૫૨-૫૯૨ + — | + — ૨-૪૨૪ ૨-૨૪૨ ૨-૪૨૪ મહાવિદેહને ૪૨૩૩૩૪-૨૦૦૨૧૨૮૦૫૧૯૪–૧૮૪/ર૧૨ ૧૧૮૭૦૫૪–૧૬૮/ર૧૨ આ પ્રમાણે અરવતોત્ર, હિરણ્યવંતકોત્ર અને રમ્યફોત્રનું પણ જાણવું. ૩૦. (૫૧૮) હવે અરવતોત્રના મુખ, મધ્ય અને બાહ્ય વિસ્તારની ભલામણ કરે છે. जह विक्खंभो दाहिण-दिसाए तह उत्तरे वि वास तिए। जह पुव्वड़े सत्तओ, तह अवरद्धेऽविवासाइं॥३१॥(५१९) છાયા–રથા વિક્રમો રક્ષિાવિશિ ઉત્તરામfપ વર્ષત્રિા यथा पूर्वार्धे सप्त तथाऽपरार्धेऽपि वर्षाणि ॥३१॥ અર્થ–જે પ્રમાણે દક્ષિણ દિશામાં વિસ્તાર છે, તે પ્રમાણે ઉત્તરમાં પણ ત્રણ ક્ષેત્રોને વિસ્તાર છે. જે પ્રમાણે પૂર્વાર્ધમાં સાત ફોટો છે, તે પ્રમાણે પશ્ચિમધમાં પણ સાત ક્ષેત્રો છે. વિવેચન—ઘાતકીખંડના પૂર્વાર્ધમાં જે પ્રમાણે મેરુપર્વતથી દક્ષિણ દિશામાં ૧. ભરતક્ષેત્ર, ૨. હેમવંતોત્ર, અને 3. હરિવર્ષોત્રને મુખ, મધ્ય અને બાહ્ય વિરતાર છે. તે જ પ્રમાણે મેરુપર્વતથી ઉત્તરમાં પણ ત્રણ ક્ષેત્રો ૧. અરવતક્ષેત્ર, ૨. હૈરણ્યવંતક્ષેત્ર અને ૩. રમ્યક્ષેત્રને પણ મુખ, મધ્ય અને બાહ્ય વિસ્તાર છે. કેમકે ભરતક્ષેત્રના જેટલું વિસ્તારવાળું ઐરાવતક્ષેત્ર છે. હેમવંતક્ષેત્રના જેટલું વિસ્તારવાળું હૈરણ્યવંક્ષેત્ર છે. અને હરિવર્ષ ક્ષેત્રના જેટલું વિસ્તારવાળું રમ્યક્ષેત્ર છે. માટે તેને પણ મુખ વિસ્તાર, મધ્ય વિસ્તાર અને બાહ્ય વિસ્તાર તેના જેટલો જ થાય છે. મધ્યભાગમાં મહાવિદેહક્ષેત્ર આવેલું છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy