SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ બહત ક્ષેત્ર સમાસ હવે વેલંધર અને અનુલંધર પર્વતોની જળવૃદ્ધિ માટે ત્રિરાશી કહે છે. पणनउइसहस्सेहि, सत्तसया दगवुडिढ जइ होइ। बायालसहस्सेहि, दगवुडढी नगाण का होइ॥४२॥(४४०) છાયા–ગ્નનવતિ તરતાનિ વૃદ્ધિયંહિ મતિા. द्विचत्वारिंशत् सहस्रर्दकवृद्धिर्नगानां का भवति ? ॥४२॥ અર્થ–જે પંચાણું હજારે સાતસો જલવૃદ્ધિ થાય છે, તે બેતાલીસ હજારે પર્વતના પાણીની વૃદ્ધિ કેટલી થાય ? વિવેચન–જે ૯૫૦૦૦ યજનના અંતે ૭૦૦ યોજન પાણીની વૃદ્ધિ થાય છે, તો ૪ર૦૦૦ જનના અંતે પર્વતોના પાણીની વૃદ્ધિ કેટલી હોય ? આ પ્રમાણે ત્રિરાશી સ્થાપવી. ૯૫૦૦૦ પેજને ૭૦૦ યજન વૃદ્ધિ તે ૨૦૦૦ યોજને કેટલી ? પહેલી રાશી અને છેલ્લી રાશીના ઉપરની ત્રણત્રણ શૂન્ય ગણિતની સરળતા માટે ઓછી કરતાં ૮૫–૭૦૦-૪૨ રહ્યા, હવે જવાબ લાવવા મધ્ય રાશી ૭૦૦ને અંત્ય રાશી ૪ર થી ગુણને ૯૫ થી ભાગવા. એટલે જવાબ આવે. ૮૫) ૨૯૪૦ (૩૦૯ યોજન ૨૮૫ ૪૪૨ ૨૯૪૦૦ ૮૫૫ ૪૫ ૪૨૦૦૦ પેજને પર્વતની પાણીની વૃદ્ધિ સમભૂમિથી ઉ૦૯-૪૫/૯૫ કે.જાણવી. જંબુદ્વીપ તરફ ગોતૂપ આદિ વેલંધર પર્વતોની જળવૃદ્ધિ ૩૦૯-૪૫/૯૫ . છે. તથા—જે ૯૫૦૦૦ . ૧૦૦૦ છે. પાણીની ઉંડાઈ હેાય તે ૪૨૦૦૦ છે. પાણીની ઉંડાઈ કેટલી હોય ? ૯૫૦૦૦ . ૧૦૦૦ છે. ઉંડાઈ તો ૪૨૦૦૦ છે. કેટલી ? સરળતા માટે પહેલી અને છેલ્લી રાશીની ઉપરની ત્રણત્રણ શૂન્ય કાઢી નાખતા ૮૫-૧૦૦૦-જર રહ્યા, હવે જવાબ માટે ૧૦૦ને ૪૨ થી ગુણ ૯૫થી ભાગવા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy