SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ જનદષ્ટિએ મહા ભૂગોળ-દ્વીપની અવગાહનાદિની રીત ગૌતમદ્વીપ જંબૂદ્વીપ તરફ ૮૮-૪૦૯૫ જન ૨ ગાઉ પાણીની ઉપર પ્રગટ રહેલો છે. અર્થાત ગીતમદ્વીપ જબૂદ્વીપ તરફ ૮૮-૪૦૯૫ જન ૨ ગાઉ પાણીની બહાર રહેલો છે. આ રીત પ્રમાણે સૂર્યદ્વીપ, ચંદ્રદીપ પણ જંબૂદીપ તરફ ૮૮–૪૦૯૫ જન ૨ ગાઉ પાણીથી બહાર રહેલા જાણવા. કેમકે સૂર્યદ્વીપ અને ચંદ્રદીપો પણ જંબૂદીપની વેદિકાથી લત્રણસમુદ્રમાં ૧૨૦૦૦ જન અંદર છે અને ૧૨૦૦૦ જનના વિરતારવાળા છે. ૩૯-૪૦. (૪૩૭–૪૩૮) - હવે આ માટેની બીજી રીત કહે છે. वित्थारं सत्तगुणं, नवसय पन्नास भइयमुस्सेहं। सदुगाउयमाइलं,लावणदीवाणजाणाहि॥४१॥(४३९) છાયા–વિદત્તા સંતનુ નામ શનૈઃ પન્નાશર્મિલ્લેષ ___ सद्विगव्यूतमादिमन्तं लवणद्वीपानां जानीहि ॥४१॥ અર્થ_વિસ્તારને સાતગુણું કરીને નવસો પચાસે ભાગવા અને બે ગાઉ ઉમેરવા. જે આવે તે લવણસમુદ્રના દ્વીપોની ઉંચાઈ જાણવી. વિવેચન-ગૌતમ આદિ દ્વીપને જે વિરતાર છે તેને સાતગુણા કરવા. ગૌતમ આદિ દ્વીપને વિરતાર ૧૨૦૦૦ એજન છે તેના સાતગુણા કરતા ૧૨૦૦૦ x ૭ = ૮૪૦૦૦ એજન થયા તેને ૯૫૦ થી ભાગવા. ૯૫૦) ૮૪૦૦ (૮૮ યોજના ७६०० ७६०० ૪૦૦ ૯૫૦ અને ૪૦૦ માં ઉપરનું એક એક શૂન્ય કાઢી નાખતા ૮૮-૪૦/૯૫ થયા. આમાં ર ગાઉ ઉમેરતા લવણસમુદ્રમાં ગૌતમ આદિ એટલે ગૌતમીપ, સૂર્યદ્વીપ અને ચંદ્રકી જંબૂદ્વીપ તરફ ૮૮-૪૦/૯૫ જન ૨ ગાઉ પાણીથી ઉંચા જાણવા.૨૧.(૪૩૯) २४ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy