________________
૧૭૦
બૃહત્ ક્ષેત્ર સમાસ હે ભગવન ! ક્યા કારણથી દકસીમા આવાસ પર્વત કહેવાય છે?
હે ગૌતમ ! શીતા-શીદા મહાનદીના પ્રવાહો ત્યાં અથડાઈને પાછા ફરતા હોવાથી દકસીમા આવાસ પર્વત કહેવાય છે.
પૂર્વાદિ અનુક્રમેણ આ આવાસ પર્વતના અધિપતિ દેવના નામો આ પ્રમાણે છે. ગોતૂપ આવાસ પર્વતને અધિપતિ ગોતૂપ નામનો દેવ છે. દિકભાસ , , શિવ
કે શેખ | ક » શ ખ » 9 . દિકરીમાં છે
મનઃશીલ ઇ . આ ચારે દેવ-દરેક દેવને ૪૦૦૦ ઈન્દ્રસામાનિક દે, સપરિવાર ૪ અમહિષી, ત્રણ પર્ષદા, સાત સૈન્યના સાત અનિકાધિપતિ ૧૬ ૦૦૦ આત્મરક્ષક દે, પોતપોતાના આવાસ પર્વતનું અને પોતપોતાની રાજધાનીનું અધિપતિપણું કરે છે.
ગોતૂપ દેવની ગસ્તૂપા રાજધાની ગાતૂપ આવાસ પર્વતથી પૂર્વ દિશામાં અસંખ્ય દીપ-સમુદ્ર પછીના બીજા લવણસમુદ્રમાં ૧૨૦૦૦ યજન અંદર જાણવી.
શિવ દેવની શિવા નામની રાજધાની દકભાસ આવાસ પર્વતથી દક્ષિણ દિશા તરફ અસંખ્ય દ્વીપ-સમુદ્રો પછી બીજા લવણસમુદ્રમાં ૧૨૦૦૦ એજન અંદર જાણવી.
શંખ દેવની શંખા નામની રાજધાની શંખ આવાસ પર્વતથી પશ્ચિમ દિશા તરફ અસંખ્ય દીપ-સમુદ્રો પછીના બીજા લવણસમુદ્રમાં ૧૨૦૦૦ એજન અંદર આવેલી છે અને મનઃશિલા દેવની મન:શિલા નામની રાજધાની દિકરીમા આવાસ પર્વતથી ઉત્તર દિશા તરફ અસંખ્ય દ્વીપ-સમુદ્ર પછીના બીજા લવણસમુદ્રમાં ૧૨૦૦૦ એજન અંદર જાણવી. ૨૧. (૪૧૮)
મોટા વેલંધર નાગરાજ દેવના આવાસ પર્વતો અને નામે કહ્યા. હવે સુલ વિલંધર દેવોના આવાસ પર્વતો અને નામે કહે છે. अणुवलंधरवासा, लवणे विदिसासु संठियाचउरो। ककोडग विज्जुप्पभ, कइलास रुणप्पभे चेव ॥२२॥(४२०) कक्कोडग कद्दमए, कैलास रुणप्पभे यरायाणो। बायालीस सहस्से,गंतुं उदहिम्मि सव्वेऽवि॥२३॥(४२१)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org