________________
જેનદષ્ટિએ મહા ભૂળ-ગ્રહના નામ
૧૪૧ નક્ષત્ર અને તારાઓના નિયત મંડલ જાણવા. ત્યાં જ તે તે મંડલમાં જ મેરુ પર્વતને પ્રદક્ષિણાએ જ ફરતા હોય છે.
એક અહેરાત્રીમાં સધળાય નક્ષત્રો પોતપોતાનું અધું મંડલ તથા અર્ધા મંડલના ૭૩૨ સીયા બે ભાગ અધિક પસાર કરે છે.
જ્યારે પોતપોતાનું પુરુ મંડલ પસાર કરતાં બધા નક્ષત્રોને બે અહોરાત્રીમાં એક અહેરાત્રિને ૨/૩૬ ૭ ભાગ ન્યૂન સમય લાગે છે.
નક્ષત્રોનું વિશેષ સ્વરૂપ ચંદ્રપ્રજ્ઞપ્તિ આદિ ગ્રંથમાંથી જાણવું.
ગ્રહની પ્રરૂપણ
એક એક ચંદ્રના પરિવારભૂત ૮૮ રહે છે. બે ચંદ્રના ૧૭૬ રહે છે એટલે જંબુદ્વીપમાં કુલ ૧૭૬ ગ્રહે રહેલા છે.
ગ્રહોના નામ–૧. વિકાલક, ૨. અંગારક, ૩. લોહિતાંગ, ૪. શનિશ્ચર, ૫. આધુનિક, ૬. પ્રાધુનિક, ૭. કણ, ૮. કણક, ૯. કણકણક, ૧૦. કવિતાનક, ૧૧. કણસંતાનક, ૧૨. સોમ, ૧૩. સહિત, ૧૪, અશ્વસેન, ૧૫. કાર્યોપગ, ૧૬. કબૂરક, ૧૭. અજકરક, ૧૮. દુદુંભક, ૧૯. શંખ, ૨૦. શંખનાભ, ૨૧. શંખવષ્ણુભ, ૨૨. કંસ, ૨૩. કંસનાભ, ૨૪. કંસવણુભ, ૨૫. નીલ, ૨૬. નીલાવભાસ, ૨૭. યુપી, ૨૮. રુયાવભાસ, ૨૯. ભમક, ૩૦. ભમરાશી, ૩૧. તિલતિલ, ૩૨. પુષ્પવર્ણ, ૩૩. દક, ૩૪. દકવર્ણ, ૩૫. કાર્ય, ૩૬. અવંધ્ય, ૩૭. ઈન્દ્રાઝિ, ૩૮. ધૂમકેતુ, ૩૯. હરિ, ૪૦. પિંગલક, ૪૧. બુધ, ૪૨. શુક્ર, ૪૩, બૃહરપતિ, ૪૪. રાહુ, ૪૫. અગસ્તિ, ૪૬. માણવક, ૪૭. કામસ્પર્શ, ૪૮. ધુરક, ૪૯. પ્રમુખ, પ૦. વિકટ, ૫૧. વિસંધિકલ્પ, પર. પ્રકલ્પ, ૫૩. જટાલ, ૫૪. અરૂણ, ૫૫. અગ્નિ, ૫૬. કાલ, ૫૭. મહાકાલ, ૫૮. વરિતક, ૫૯. સૌવસ્તિક, ૬૦. વર્ધમાન, ૬૧. પ્રલંબક, ૬૨. નિત્યાલોક, ૬૩. નિત્યઘક, ૬૪. સ્વયંપ્રભ, ૬૫. અવભાસક, ૬૬. શ્રેયકર, ૬૭. ક્ષેમંકર, ૬૮. આશંકર, ૮પ્રશંકર, ૭૦. (અ)રજ, ૭૧. વિરજ, ૭૨. અશક,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org