________________
૧૧૧
જેનદષ્ટિએ મહા ભૂગોળ-ચંદ્રમંડલનું સ્વરૂપ
૩. અબાધા પ્રરૂપણ–ચંદ્રની અબાધાની પ્રરૂપણા ત્રણ પ્રકારે થાય છે.
૧–મેરુ પર્વતને આશ્રીને સામાન્યથી મંડલ ક્ષેત્રની અબાધા, ૨-મેરુ પર્વતને આશ્રીને દરેક મંડલની અબાધા અને ૩–મંડલે—મંડલે બન્ને ચંદ્રની અબાધા.
(૧) મેરુ પર્વતને આશ્રીને સામાન્યથી બધી બાજુથી ૪૪૮૨૦ જનનું આંતરું હોય છે. તે આ પ્રમાણે– | સર્વ અત્યંતર ચંદ્ર મંડલ ચારે બાજુથી જંબૂદ્વીપમાં ૧૮૦ એજન અંદર રહેલું છે.
એક બાજુ ૧૮૦ જન તે પ્રમાણે બીજી બાજુ ૧૮૦ એજન બને મળીને ૩૬ ૦ એજન થાય. તે જંબૂદ્વીપના ૧૦૦૦૦ ૦ એજન વિસ્તારમાંથી ૩૬ ૦ એજન ઓછા કરવા.
૧૦૦૦૦૦ —– ૩૬૦ ૯૯૬૪૦ એજન રહ્યા. મેરુ પર્વતને વિરતાર ૧૦૦૦૦ ઓછા કરવા ८८६४० –૧૦૦૦૦ મેરુ પર્વતને વિરતાર
૮૯૬૪ યોજન. આના અડધા કરતા ૪૪૮૨૦ યોજન થાય. મેરુ પર્વતને આશ્રીને ચંદ્ર મંડલનું અંતર ૪૪૮૨૦ જન જાણવું. કહ્યું છે કે,
" जंबूद्दीवे णं दीवे मंदरस्स केवइयाए अबाहाए सबभतरे चंदमंडले पन्नत्ते ? गोयमा! चत्तालीसं जोयणसहस्साइं अट्ठ य वीसे जोयणसए अबाहाए सव्वन्भंतरे चंदमंडले पन्नत्ते।"
હે ભગવન ! મેર પર્વતથી સર્વ અત્યંતર ચંદ્રમંડલની કેટલી અબાધા કહી છે?
હે ગૌતમ! મેરુ પર્વતથી સર્વ અત્યંતર ચંદ્ર મંડલની અબાધા ૪૪૮૨૦ યોજન કહી છે.
(૨) મેરુ પર્વતને આશ્રીને દરેક મંડલની અબાધા–જે સામાન્યથી મંડલ ક્ષેત્રની અબાધા છે તે જ સર્વ અત્યંતર મંડલની અબાધા ૪૪૮૨૦ જનની જાણવી. પહેલું મંડલ એ જ મંડલ ક્ષેત્રની સીમા કરનાર છે. | સર્વ અત્યંતર મંડલથી બીજા મંડલનું આંતરું મેરુ પર્વતથી ૪૫૮૫૬
૨૫
૪
જન છે.
૬૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org